Wednesday, June 8, 2016

*કોઈ પણ વસ્તુ અનેક વાર માપો... માપણી એક 'સરખી' જ આવે*!

*માણસ ની 'માણસાઈ' એક જ એવી છે - જયારે જયારે માપો... સમય મુજબ- તેની માપણીમાં 'તફાવત' બતાવે*

posted from Bloggeroid

Tuesday, June 7, 2016

🌹आज का सुविचार🌹

"कठिन परिस्थितियाँ
एक वाशिंग मशीन की तरह
होती है
जो हमें ठोकर मारती है,
घुमाती है और निचोड़ती भी
है,
परंतु जब भी हम इनसे बाहर आते हैं
तो हमारा व्यक्तित्व
पहले की अपेक्षा अधिक साफ,
चमकीला और बेहतर होता है...!!!

posted from Bloggeroid

🌟
શાંતિ આપણી અંદર છે.
જયારે મન રખડવાનું બંધ કરી દે છે
ત્યારે શાંતિ નો અનુભવ થાય છે.

posted from Bloggeroid

.
एक शर्मनाक
कड़वी सच्चाई..

नदी तालाब में नहाने में शर्म आती है,
और
स्विमिंग पूल में तैरने को फैशन कहते हैं,
.
गरीब को एक रुपया दान नहीं कर सकते,
और
वेटर को टिप देने में गर्व महसूस करते हैं.
.
माँ बाप को एक गिलास पानी भी नहीं दे सकते,
और
नेताओं को देखते ही वेटर बन जाते हैं.
.
बड़ों के आगे सिर ढकने में प्रॉब्लम है,
लेकिन
धूल से बचने के लिए 'ममी' बनने को भी तैयार हैं.
.
पंगत में बैठकर खाना दकियानूसी लगता है,
और
पार्टियों में खाने के लिए लाइन लगाना अच्छा लगता है.
.
बहन कुछ माँगे तो फिजूल खर्च लगता है,
और
गर्लफ्रेन्ड की डिमांड को अपना सौभाग्य समझते हैं.
.
गरीब की सब्ज़ियाँ खरीदने मे इन्सल्ट होती है,
और
शॉपिंग मॉल में अपनी जेब कटवाना गर्व की बात है.
.
बाप के मरने पर सिर मुंडवाने में हिचकते हैं.
और
'गजनी' लुक के लिए हर महीने गंजे हो सकते हैं.
.
कोई पंडित अगर चोटी रखे तो उसे एन्टीना कहते हैं.
और
शाहरुख के 'डॉन' लुक के दीवाने बने फिरते हैं.
.
किसानों के द्वारा उगाया अनाज खाने लायक नहीं लगता,
और
उसी अनाज को पॉलिश कर के कम्पनियाँ बेचें,
तो
क्वालिटी नजर आने लगती है...॥



ये सब मात्र
अपसंस्कृति ही नही,
वरन्
देश व समाज का
दुर्भाग्य भी है ।
.


अगर सहमत हों
तो आगे प्रेषित करें..॥
Post this on your family groups

Happy world family day

posted from Bloggeroid

"વાત કરવાની મજા
એજ લોકો સાથે આવે..

જેની સાથે.. વાત કરતા પહેલા વિચારવું ના પડે..!"

posted from Bloggeroid

जिन्दगी चलती है चलते रहिए
वक्त के साथ बदलते रहिए

राह मुश्किल सही वो भी निकल जायेगी
ठोकरें खा के भी संभलते रहिए

ये अंधेरा है जो जुगनू से भी घबराता है
सूर्य ना हो तो चरागों सा जलते रहिए

उम्र भर कोई यहाँ साथ नहीं देता
हों अकेले भी तो हँसते रहिए

कोई खुश्बू नहीं एैसी है जो ताउम्र रहे
जिन्दगी फूल है थोड़ा महकते रहिए....

posted from Bloggeroid

Monday, June 6, 2016

कर्म से ही
इंसान को
पहचान मिलती है...

नाम का क्या है ?

नाम तो
लाखों लोगों के
एक जैसे होते हैं...!!!

posted from Bloggeroid

✍🏻
*अगर भूल से कभी आपको*
*गर्व हो जाये की मेरे बिना तो*
*यहाँ काम चल ही नहीं सकता..*
*तब आप अपने घर की दीवारो पर*
*टंगीअपने पूर्वजो की तस्वीरो की*
*तरफ देख लेना तथा सोचना की क्या*
*उनके जाने से कोई काम रुका है...?*
*जवाब आपको स्वतः ही मिल जायेगा*
*चुरासी लाख योनियो में,*
*एक इंसान ही पैसा कमाता है ।*
*अन्य कोई जीव कभी भूखा नहीं मरा,*
*और इंसान जिसका कभी पेट नहीं भरा !!*

*🍁 जीवन का कड़वा सत्य 🍁*

posted from Bloggeroid

Sunday, June 5, 2016

💞 અજીત ચાવડા 💞

વન છે તો જીવન છે. છોડમાં રણછોડ છે.
જ્યાં બીલીનાં પાન છે, ત્યાં શિવનાં વરદાન છે.

વૃક્ષોની આ વનરાજી છે, બધાં એમાં બહુ રાજી છે.
આપણા ફળ ને ફૂલ છે, એમને સાચવવા એ ફરજ છે.

વૃક્ષો વાવો વરસાદ લાવો, વૃક્ષો કાપો ભોગવો પાપો.

વન છે તો છે વૃંદાવન, નહિતર તો છે નિકંદન.
વૃક્ષોની જ્યાં વસતિ નથી, ત્યાં કોઈની જ પ્રગતિ નથી.

ઘર આંગણા ફૂલવાડી, સદા ખુશ છે ઘરવાળી.
મિત્રો એટલું જ સમજો, એક વૃક્ષ જરૂર વાવજો.

💐💐 વિશ્વ પર્યાવરણ દિવસ 💐💐

posted from Bloggeroid

Forward >>. નાની સરખી વાતમાં કેટલું લડે?
ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

મકાનો બાંધે ને સંબંધોને ચણે,
દરેક વાતમાં બસ પૈસા જ ગણે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

ચાર આનાની પીએ રૂપિયાની ચડે,
ગાયની રોટલી લઈને કુતરાને ધરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

બીજાનું સારું જોઇને દિલમાં બળે,
પોતાનાને પાડવાના મનસુબા ઘડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વાત સિંહની કરે ને કુતરાથી ડરે,
જરાક આંખો કાઢો તો ઉચાળા ભરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

કપડા સુગંધીદાર, વિચારો સડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વિતેલા દિવસો પાછા નહીં આવે,
સમય ની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ...!

અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો સબંધો સાચવતા થઇએ...!

માત્ર "આજ" આપણને મળી છે,
કાલની કોઈ ને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,
ચાલ હરપળ માં જીવતાં થઇએ...!

નમીએ, ખમીએ,
એક બીજા ને ગમીએ,
અને સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,
"તમે ફિકર ના કરો અમે છઈએ,"

આજે એક નવો જ સંકલ્પ લઈએ,
"એક બીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ,
એક બીજાના પુરક બનીએ,"
ચાલો થોડું માણસ-માણસ રમીએ...!!!

posted from Bloggeroid

સુખી જીવન ની ચાહત મા જીવન કયાંથી કયા ફંગોળાઈને ચાલ્યુ જાય છે. સારુ જીવન એ જ વ્યકતી પામી શકે છે જેનામા જતુ કરવાની તાકાત અને સાચુ સાંભળવાની શક્તિ હોય.
                           "જિંદગી"
                                           Date-5/6/2016
                                          Time - 6:50 pm
 
યાતનાઓ  મા મારુ મન  મસત  રહે
અને વીચારોમા ચાલી જાય છે જિંદગી

કામમાં તન તુટતુ રહે છે અને
બજેટ પુરૂ કરવામા ચાલી જાય છે જિંદગી

તમે કેટલાય ને મિત્રતા મા જોડયા  હશે
ખુદને ભેગા થવામાચાલી જાય છે જિંદગી

બાળકોનુ ભણતર અને પત્ની સાથ
દોડધામ  મા ચાલી જાય છે જિંદગી

તમારા દુખમા ભલે સહભાગી કોઇ ના થયુ
કોઇના આશુ પોછવામાચાલી જાય છે જિંદગી

બીજાને સાચુ બહુ સંભળાવ્યે કર્યુ ખુદનુ
સતય સ્વીકારવામા ચાલી જાય છે જિંદગી
 
જીવન છે એક સાગર ખારા પાણીનો
નદી મીઠા પાણીની બનાવવામા અધુરી રહી જાય છે જિંદગી 

                                          "મેહુલ બારોટ"

posted from Bloggeroid

રોટલી કમાવી
મોટી વાત નથી...

પરિવાર સાથે બેસી ને ખાવી
એ મોટી વાત છે.. 😊






તબક્કે તબક્કે તફાવત નડે છે,
મને, માત્ર મારી શરાફત નડે છે,
ઉલેચાય ઈતિહાસ તો ખ્યાલ આવે,
કે સરવાળે, એકાદ અંગત નડે છે ........






"સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ, 
સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ;

વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની, 
દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ."






સારા માણસો આપણી જીંદગી માં આવે એ આપણી ભાગ્યતા છે અને એની સાથે સંબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે❗






નફરતે નફરત થી
પ્રેમ ને પુછયુ
તને કેટલી જગા જોઈશે !
પ્રેમે પ્રેમ થી કહયુ
ખાલી ઉગવા જેટલી
જગા આપ
તારામા વિસ્તરી જવાનુ
કામ હુ ખુદ કરીશ.






બઉ નજરે ના ચડે, પવન હોય કે પ્રેમ
તમે જોઈ શકો તો પુછજો, ચોખ્ખો છે કે કેમ.....?





દર્દ ફરીથી જાગ્યું છે,
વાગ્યા ઉપર વાગ્યું છે...!!





પોતાના એજ હોય છે જે
કહયા વગર સાથે ઉભા રહે ,

કહેવા પર તો કેટલીક વાર
અજાણ્યા પણ મદદ કરી દે છે.





જિંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે...
એમ એમ વધારે ગમતી જાય છે...





જરા હસતાં રમતાં જીવો, જગત બદલાઈ જશે,
સિરે ભાર લઈને ફરશો, તો જીવન કરમાઈ જશે.





મળ્યું એ 'માણવા'ની પણ મઝા છે,
ના મળ્યું એ 'ચાહવા'ની પણ મઝા છે !
'એક માં એક ઉમેરો તો બે થાય'-
એવુ શિक्षક શિખવાડી ગયા...
પણ,
'બે માંથી એક બાદ કરો તો,
એકલા થઇ જવાઈ'
-એવુ જીંદગી શિખવાડી ગઈ !
કળિયુગની આ દુનિયાદારી છે-
રમત રમતાં માણસ 'ગમી' જાય ને..
ગમતાં માણસ જ 'રમત' રમી જાય !
ઘણા લોકો માટે હુ 'સારો' નથી હોતો...
પણ,
તમે જ કહો-
ક્યો એવો દરિયો છે,
જે 'ખારો' નથી હોતો..??





જેની પ્રીત મળી છે એને પામી લેજો,
જીંદગી મા થોડુ હારવાનુ
સીખી લેજો..
મલશે દુનીયા મા કેટલાય અપરીચીત
લોકો..
પણ જે તમારા બની જાય એમને
સાચવી લેજો....🌹🌹🌹🌹

posted from Bloggeroid

Saturday, June 4, 2016

કોઈ મોલ માં કે શોપિંગ સેન્ટર માં બોર્ડ માં લખેલ " તમેં કેમેરા ની નજર માં છો " વાંચી માણસ ના વર્તન માં ફેર પડી જાય છે

પણ

માણસ ઈ ભુલી ગયો છે કે
ઈશ્વર નો કેમેરો ૨૪ કલાક ચાલુ છે.

posted from Bloggeroid

ફિઝિક્સનાં નિયમાનૂસાર....
"કોઇપણ ચીજને
'ઉપાડવા' કરતાં
બાજુંમાં 'સરકાવવી'
વધારે આસાન રહે છે.."
જેમ કે ,, ,, ,,
"જવાબદારી" (!!!)😀

posted from Bloggeroid

ફિઝિક્સનાં નિયમાનૂસાર....
"કોઇપણ ચીજને
'ઉપાડવા' કરતાં
બાજુંમાં 'સરકાવવી'
વધારે આસાન રહે છે.."
જેમ કે ,, ,, ,,
"જવાબદારી" (!!!)😀

posted from Bloggeroid

Thursday, June 2, 2016

*तमे भले तमारा जीवन थी*
*असंतुस्ट होव*
*पण घणा लोको ऐवा हशे*
*जे तमारा जेवु जीवन जीववा*
*तरसता हशे !

posted from Bloggeroid

👌"नीयत" कितनी भी अच्छी हो,
दुनिया आपको आपके दिखावेसे जानती है,
और "दिखावा कितना भी अच्छा हो
"उपरवाला" आपको नीयत से जानता है......
👉क्योंकि हम ऐसी दुनियां में रहते है,
जहाँ
नकली निम्बू पानी
(Limca, Sprite)
से आपका स्वागत होता है,
और असली निम्बू पानी
(Finger bowl)
हाथ धोने के लिए दिया जाता है।

posted from Bloggeroid

દુનિયાની સાચી હકીકત...
.
જ્યાં સુધી ';સાચી વાત'; ઘરની બહાર નીકળે ....

ત્યાં સુધીમાં તો ';ખોટી વાતે';

અડધી દુનિયા ફરી લીધી હોય છે...

posted from Bloggeroid

"जिन्हें सपने देखना अच्छा लगता है,
उन्हें रात छोटी लगती है और
जिन्हें सपने पूरे करना अच्छा लगता है,
उन्हें दिन छोटा लगता है।"

posted from Bloggeroid

ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા...

ભાવ ભરેલો સ્વભાવ રાખશો તો ખૂબ ખુશ રહેશો ...

posted from Bloggeroid