Monday, June 13, 2016

कल एक झलक ज़िंदगी को देखा,
वो राहों पे मेरी गुनगुना रही थी,

फिर ढूँढा उसे इधर उधर
वो आँख मिचौली कर मुस्कुरा रही थी,

एक अरसे के बाद आया मुझे क़रार,
वो सहला के मुझे सुला रही थी

हम दोनों क्यूँ ख़फ़ा हैं एक दूसरे से
मैं उसे और वो मुझे समझा रही थी,

मैंने पूछ लिया- क्यों इतना दर्द दिया कमबख़्त तूने,
वो हँसी और बोली- मैं ज़िंदगी हूँ पगले
तुझे जीना सिखा रही थी।

posted from Bloggeroid

24 કલાક નો 1 દિવસ
30 દિવસ નો 1 મહિનો
12 મહિના એટલે કે 365 દિવસ =1 વષઁ


4,32,000 વષઁ = કળિયુગ
8,64,000 વષઁ = દ્વાપરયુગ (કૃષ્ણયુગ)
12,96,000 વષઁ = ત્રેતાયુગ
17,28,000 વષઁ = સત્યયુગ


4 યુગ ના કુલ વષઁ = ચતુર્યુગ = 43,20,000


71 ચતુર્યુગ = 1 મનવંતર = 30,67,20,000 વષઁ

14 મનવંતર = 4,29,40,80,000 વષઁ = 1 કલ્પ = દિવસ
1 કલ્પ = રાત =
દિવસ અને રાત = આપણા 8,58,81,60,000 વષઁ = બ્રહ્માજી નો દિવસ

બ્રહ્માજી નુ એક વષઁ = 31,34,67,84,00,000 વષઁ

બ્રહ્માજી ના 100 વષઁ = 1 નિમેષ (વિષ્ણુ ભગવાન નો એક પલકારો)

posted from Bloggeroid

નથી આસાન તોયે માણવાની છે.
જિંદગી અઘરી છતાં મજાની છે.

છો બધું ધાર્યું થતુ નથી આપણુ
પણ થાય એમાં ખુશી શોધવાની છે.

બાગમાં ફૂલની સાથે કાંટાયે ઉગે
છતા દોસ્તી બંનેની કરવાની છે.

અહી સુગંધની સરભરા તો સૌ કરે,
સાચી કળા કાંટાને જીરવવાની છે.

કોને કહ્યું ધરતી આભ મળતા નથી,
બસ થોડી દ્રષ્ટિને કેળવવાની છે.

ક્ષિતિજ એ છલના છે તો શું થયું ?
છેવટે વાત તો આશા રાખવાની છે.

માન્યુ કે દિવસની છે અલગ આભા
તો રાતની યે આગવી આનબાની છે.

સતત અજવાળાથી થાકશે જયારે
ત્યારે જરૂર અંધારાનીયે પડવાની છે.

સુખદુઃખની જુગલબંધી છે જિંદગી
મજા તાલ મેળવીને ચાલવાની છે.
Sabhar

posted from Bloggeroid

Sunday, June 12, 2016

🙏🌹🌺 🌹🌹🌹🌺🌹🙏

આપણા સુખનો આધાર
આપણા વિચારોની
ગુણવતા ઉપર છે
અને
આપણી ગુણવતાનો આધાર
આપણે કેવા લોકો વચ્ચે
રહિએ છીએ તેના
ઉપર છે

posted from Bloggeroid

अपने बीते हुए दिनो का हमे शुक्रिया करना चाहिए क्यो के

अच्छे दिनो ने हमे ख़ुशी दी और
बुरे दिनो ने हमे सबक दिया है।

posted from Bloggeroid

हौसले के तरकश में,
कोशिश का वो तीर ज़िंदा रखो..

हार जाओ चाहे जिन्दगी मे सब कुछ,
मगर फिर से जीतने की उम्मीद जिन्दा रखो !

posted from Bloggeroid

Saturday, June 11, 2016

બધા ને સુખી કરવા એ ભલે આપણા હાથ માં નથી

પણ,

કોઈ આપણા થી દુઃખી ન થાય એ તો આપણા જ હાથ ની વાત છે.

posted from Bloggeroid

લોકો કહે છે કે
ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે, સાહેબ
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે.

posted from Bloggeroid

તું જ છીણી,
તું જ શિલ્પી
અને
પથ્થર પણ તું,
ઘડી લે આકાર જીવન નો જેવું તું ચાહે તેવો તું....!!!

posted from Bloggeroid

जीवन में चार चीजें मत तोडिये

विश्वास
रिश्ता
हृदय
और
वचन

क्योंकि जब यह टूटते हैं तो कोई आवाज नहीं होती लेकिन दर्द और कष्ट बहुत होता है.

posted from Bloggeroid

આ રંગ
બદલતી દુનિયા છે.


તમારા દુ:ખ
રડીરડી ને પુછશે

અને

બીજા ને
હસીહસી ને બતાવશે....!!!

posted from Bloggeroid

બધા ને સુખી કરવા એ ભલે આપણા હાથ માં નથી

પણ,

કોઈ આપણા થી દુઃખી ન થાય એ તો આપણા જ હાથ ની વાત છે.

posted from Bloggeroid

શબ્દો સમજાય અને વાગે નહીં,
એ બહુ જરૂરી છે,

સંબંધ સચવાય અને મન ન કચવાય,
એ બહુ જરૂરી છે,

સંવાદ સર્જાય કે નહીં એ અગત્યનું નથી,
વિરોધ વિવાદ ન વણસે
એ બહુ જરૂરી છે,

અંતે ભળી જવાનું છે રાખમાં એ જાણતો હોવા છતાંય દોડે જાઉં છું,
કારણ કે દિપક બુઝાય એ પહેલાં ઝળહળી જાય,
એ બહુ જરૂરી છે.

posted from Bloggeroid

સમય તો જોવો કેવો આવ્યો છે

જે કાંઈ ખાઈએ છે

એ પચતું નથી ને

જે કાંઈ કમાઈ એ છે તે સાલું બચતું નથી..!!

posted from Bloggeroid

मुंजाय छे शुं मन मां,
समय जता वार नथी लागती.

रही जशे मन नी मनमां,
ए वात आजे साची नथी लागती.

कोने खबर छे,
कांकरा ने रेती मां बदलाता
वार नथी लागती.

क्षितिज ने जोऊं छूं ज्यारे,
सूर्यास्त ने सांज थता वार नथी लागती.

राग द्वेष काढी प्रेम थी जीवन
जीवी लेजो,
ह्रदय ने बंध थवा मां वार नथी लागती. !!!

posted from Bloggeroid

Friday, June 10, 2016

मैसेज अच्छा है पड़ना जरूर




छोटा सा जीवन है, लगभग 80 वर्ष।
उसमें से आधा =40 वर्ष तो रात को
बीत जाता है। उसका आधा=20 वर्ष
बचपन और बुढ़ापे मे बीत जाता है।
बचा 20 वर्ष। उसमें भी कभी योग,
कभी वियोग, कभी पढ़ाई,कभी परीक्षा,
नौकरी, व्यापार और अनेक चिन्ताएँ
व्यक्ति को घेरे रखती हैँ।अब बचा ही
कितना ? 8/10 वर्ष। उसमें भी हम
शान्ति से नहीं जी सकते ? यदि हम
थोड़ी सी सम्पत्ति के लिए झगड़ा करें,
और फिर भी सारी सम्पत्ति यहीं छोड़
जाएँ, तो इतना मूल्यवान मनुष्य जीवन
प्राप्त करने का क्या लाभ हुआ?
स्वयं विचार कीजिये :- इतना कुछ होते हुए भी,
1- शब्दकोश में असंख्य शब्द होते हुए भी...
👍मौन होना सब से बेहतर है।

2- दुनिया में हजारों रंग होते हुए भी...
👍सफेद रंग सब से बेहतर है।

3- खाने के लिए दुनिया भर की चीजें होते हुए भी...
👍उपवास शरीर के लिए सबसे बेहतर है।

4-पर्यटन के लिए रमणीक स्थल होते हुए भी..
👍पेड़ के नीचे ध्यान लगाना सबसे बेहतर है।

5- देखने के लिए इतना कुछ होते हुए भी...
👍बंद आँखों से भीतर देखना सबसे बेहतर है।

6- सलाह देने वाले लोगों के होते हुए भी...
👍अपनी आत्मा की आवाज सुनना सबसे बेहतर है।

7- जीवन में हजारों प्रलोभन होते हुए भी...
👍सिद्धांतों पर जीना सबसे बेहतर है।

इंसान के अंदर जो समा जायें वो
" स्वाभिमान "
और
जो इंसान के बाहर छलक जायें वो
" अभिमान "
ये मैसेज पूरा पढ़े, और
अच्छा लगे तो सबको भेजें 🙏

✔जब भी बड़ो के साथ बैठो तो
परमात्मा का धन्यवाद ,
क्योंकि कुछ लोग
इन लम्हों को तरसते हैं ।

✔जब भी अपने काम पर जाओ
तो परमात्मा का धन्यवाद करो
क्योंकि
बहुत से लोग बेरोजगार हैं ।

✔परमात्मा का धन्यवाद कहो
जब तुम तन्दुरुस्त हो ,
क्योंकि बीमार किसी भी कीमत
पर सेहत खरीदने की ख्वाहिश
रखते हैं ।

✔ परमात्मा का धन्यवाद कहो
की तुम जिन्दा हो ,
क्योंकि मरते हुए लोगों से पूछो
जिंदगी की कीमत ।

दोस्तों की ख़ुशी के लिए तो कई मैसेज भेजते हैं ।
देखते हैं परमात्मा के धन्यवाद का ये मैसेज कितने लोग शेयर करते हैं । 💐💐💐💐💐

posted from Bloggeroid

घमंड न करना
जिन्दगी मे
तकदीर बदलती रहती हे..!!

शीशा वही रहता है
बस तस्वीर
बदलती रहती है...!!

posted from Bloggeroid

Wednesday, June 8, 2016

હેતુ વિના
બંધાયેલા સંબંધો નો
સેતુ
મજબૂત જ હોય છે..!!

posted from Bloggeroid

"સબંધ" અને "સંપતી",

મુઠ્ઠી ભરો તો રેતી છે...
અને...
જો વાવતા રહો તો ખેતી છે...!!

posted from Bloggeroid

" દુખ ઘણુ છે ઍમ ના કહો,
'સહનશક્તિ' ઓછી છે ઍમ કહો..

'સહેતા' આવડી જાય,
તો...
'રહેતા' પણ આવડી જાય છે...

posted from Bloggeroid