Sunday, April 3, 2016

જીવતા માણસને
પછાડવાની.....
અને
મરેલા માણસને
ઉઠાવવાની લોકોમાં
ગજબની એકતા
જોવા મળે છે.....

posted from Bloggeroid

अपने से ऊपर वालों को देखो
तो लगता है.....
कुछ भी नही है हमारे पास,
अपने से नीचे वालों को देखो
तो लगता है.....
बहुत कुछ है मेरे पास,
ज़िन्दगी में जो मिला है उससे
कभी न हो उदास
क्योंकि...
भगवान ने हमारे लिए
वही चुना है......
जो हमारे लिए है खास

posted from Bloggeroid

આપણે એવા સમય મા જીવી રહ્યા છીએ કે
જેમાં લોકો પોતાને ખુશ રાખવા કરતાં..

બીજા લોકોને કઇંક દેખાડી દેવા માં
પોતાની જીંદગી નો સમય ખર્ચી નાખે છે...

posted from Bloggeroid

આપણે એવું નહીં વિચારવું કે
ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા,
બલકે ભગવાનનો આભાર માનો કે
આપણને ભૂલની સજા તરત નથી આપતા

posted from Bloggeroid

સંપ
માટી એ કર્યૉ,
ને ઈંટ બની..

ઈંટો નુ
ટોળુ થયુ,
ને ભીંત બની...

ભીંતો
એક બીજાને મળી,
ને " ઘર " બન્યું....

જો
નિર્જીવ વસ્તુઓ
પ્રેમ અને લાગણી સમજતી હોય,
તો આપણેતો.....?

posted from Bloggeroid

જીંદગી માં સંબંધો કોબીઝ જેવા છે,
જો તમે, તેને ફોલ્યા જ કરો ,
તો છેલ્લે હાથ માં કઈજ ના વધે...!!!

posted from Bloggeroid

पाप और पूण्य क्या है..???

मुझे तो बस ये ही पता है...

जिस कार्य से किसी का दिल दुःखे वो पाप..

और...
किसी के चेहरे पे हँसी आये...
वो पूण्य...

posted from Bloggeroid

लोग कहते है तुम संघर्ष करो हम तुम्हारे साथ है।
यदि लोग सच में साथ होते तो संघर्ष की जरुरत ही नहीं पड़ती।
बात कड़वी है पर सच है।

posted from Bloggeroid

एक वृद्धाश्रम के गेटपर लिखा हुआ
एक अप्रतिम सुविचार :

"नीचे गिरे सूखे पत्तों पर
अदब से चलना ज़रा ...

कभी कड़ी धूप में तुमने
इनसे ही पनाह माँगी थी .... !!

posted from Bloggeroid

માણસ' કેવું જીવન જીવી ગયો

શીર્ષક:- "માણસ" કેવું જીવી ગયો ..! * * * * * * * * * *

જે દી હતો પારણામાં તે દી;
રમાડે એમ રમતો ગયો:!
ઝાલી આંગળી માવતરની;
સીડી જીવનની ચડતો ગયો:! (૧)

જ્ઞાન માટે નિશાળે ગયો;
માસ્તર ભણાવે એમ ભણતો ગયો:! ભણી ગણી પારંગત બની; યુવાનીમાં પગ મેલતો ગયો:!! (૨)

મૂછે વળ દેતા દેતા;
છલાંગ ઈ ભરતો ગયો:!
મળે મોકો ગમે ન્યા;
મીઠો ઘા મારતો ગયો:!! (૩)

નોકરી કરી ધંધા ઘણા;
પાર બધું પાડતો ગયો:!
ચાખી સ્વાદ સફળતાનો;
નશામાં એ ડૂબતો ગયો:!! (૪)

સમાજનો એક ભાગ માની;
કામ બધા ને આવતો ગયો:!
જેવા સાથે તેવા માની;
વ્યવહાર કુશળ કરતો ગયો:!! (૫)

સમય ના વહેણમાં તણાતો તણાતો; સમય સાથે બદલાઈ ગયો:! કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો:!! (૬)

ખીસું નથી કફનમાં છતાં; એજ ખીસાને ખોળતો ગયો:! ખાલી હાથ જવાનું છતાં; બેલેન્સ બધાનું કરતો ગયો:!! (૭)

અંતે જડી વેળા એ ઘડપણ ની;
લાકડીના ટેકે ચાલતો ગયો:!
ઝાલી લીધી હાથમાં માળા;
પ્રભુનું નામ જપતો ગયો:!! (૮)

મળ્યું એકાંત જે દી એને;
સ્મરણ જીવન નું કરતો ગયો:!
લમણે હાથ દઈ બેસી ખૂણમાં;
ચોધાર આંસુ એ રડતો ગયો:!! (૯)

ભોગવ્યા સુખ જીવન માં બધા;
ફરજ એક ચુકી ગયો:!
"ભગવાન" હતા ઘરમાં છતાં;
સેવા નો અવસર વિસરી ગયો:!! (૧૦)

ખોળિયું છોડવા મથે પ્રભુ ને;
હાથ જોડી કરગરતો ગયો:!
વિચારે છે કવિ આજે:- 'માણસ' કેવું જીવન જીવી ગયો:!! (૧૧)
... ... ... ... ... ... ... ... ...
( સાભાર પ્રસ્તુતિ... )

posted from Bloggeroid

बहुत ही सुंदर पंक्तियां

व्यवहार मीठा ना हों तो... हिचकियाँ भी नहीं आती,
बोल मीठे न हों तो कीमती... मोबाईलो पर घन्टियां भी नहीं आती।
घर बड़ा हो या छोटा, अग़र मिठास ना हो,
तो ईंसान तो क्या, चींटियां भी नजदीक नहीं आती।
जीवन का 'आरंभ' अपने रोने से होता हैं..,
और
जीवन का 'अंत' दूसरों के रोने से,
इस "आरंभ और ...अंत" के बीच का समय भरपूर हास्य भरा हो...
बस यही सच्चा जीवन है...!!!
हे प्रभु
न किसी का फेंका हुआ मिले,
न किसी से ..छीना हुआ मिले,
मुझे बस मेरे.. नसीब मे
लिखा हुआ मिले,
ना मिले ये भी तो
कोई ग़म नही
मुझे बस मेरी मेहनत का
किया हुआ मिले..
बिंदी 1 रुपये की आती है व ललाट पर लगायी जाती है।
पायल की कीमत ...हजारों में आती है पर पैरों में पहनी जाती है।
इन्सान आदरणीय अपने कर्म से होता है,
उसकी धन दौलत से नहीं।
बस इतना देना.. मेरे मालिक अगर जमींन पर बैठूँ
तो लोग उसे मेरा ...बड़प्पन कहें मेरी ओकात नहीं।😊

posted from Bloggeroid

જીંદગીના નિયમો પણ
કંઈક કબડ્ડી જેવા છે

જેવી સફળતાની લાઈન ટચ કરો કે

લોકો તમારો પગ ખેંચવા લાગી જાય.

posted from Bloggeroid

तमन्ना ने जिंदगी के आँचल में
सर रख कर पूछा -
"मै कब पूरी होउंगी?"

जिंदगी ने हँसकर जवाब दिया-
"जो पूरी हो जाये वो तमन्ना ही क्या!"

posted from Bloggeroid

આપણે એવા સમય મા જીવી રહ્યા છીએ કે જેમાં લોકો પોતાને ખુશ રાખવા કરતાં..

બીજા લોકોને કઇંક દેખાડી દેવા માં પોતાની જીંદગી નો સમય ખર્ચી નાખે છે..

posted from Bloggeroid

Saturday, April 2, 2016

सासरे गयेली दीकरी करता
घरमां आवेली वहुने
वधु महत्व आपो ।

जमाई करता दीकराने
वधु महत्व आपो ।

माफ़ करजो वडीलो
पण आ विचारोने अपनावो,
घणा परिवारो तुटता बची जशे ।

खोटु होय तो माफ़ करशो ।
कडवु छे पण सत्य छे ।

posted from Bloggeroid

मनुष्य का अपना क्या है..?

- जन्म : दुसरो ने दिया,
- नाम : दुसरो ने रखा,
- शिक्षा : दुसरो ने दी,
- रोजगार : दुसरो ने दिया, और . . .
- शमशान : दुसरे ले जाऐँगे.

. . . तो व्यर्थ मेँ घमँड . . .
- किस बात पर करते हैँ लोग...

posted from Bloggeroid

પ્લીજ એક વાર જરુર વાચજો.
આપણને ઓછું મળ્યું છે
એ આપણું દુ:ખ નથી,
પણ જે મળ્યું
એ આપણને ઓછું
લાગી રહ્યું છે
એ આપણું દુ:ખ છે.


મંગળમાં જીવન છે કે નહીં,
એની ચિંતા પછી કરજો.
પહેલા જીવનમાં
મંગળ છે કે નહીં,
એ તો તપાસી લો !
-

રામ-રાવણ, બંને તુલા રાશિના છતાં ગમે તો રામ જ ને?

પૈસા-પરમાત્મા, બંને કન્યા રાશિના,

પરમાત્મા જ ગમે એ નક્કી ખરું ?

-આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

ક્ષમા, ભૂતકાળને ભલે બદલતી નથી પણ
ભવિષ્યને ઉજ્જવળ તો
બનાવી જ દે છે.



રોજ એકાદ નવો મિત્ર બનાવતા જવું અને એકાદ જૂના દુશ્મનને ઓછા કરતા જવું એ તો આલોક - પરલોક બંને માટે લાભદાયક પણ છે અને ફાયદાકારક પણ છે...

જ્યાંરે દિવાલો માં તિરાડો પડે છે.
ત્યાંરે દિવાલો પડી જાય છે.
અને
જ્યાંરે સંબધો માં તિરાડો પડે છે.
ત્યાંરે દિવાલો બની જાય છે.

બધા દિવસો 'સારા' નહી મળે
પણ
દરેક દિવસમાં 'સારું' કંઇક
તો મળશે જ...

-

મારા આપેલા બે રૂપિયાનો ભિખારીએ
દુરુપયોગ ન જ કરવો જોઈએ એવો મારો
સતત આગ્રહ રહે જ છે......
જોકે પ્રભુ તરફથી મને મળેલ શરીરનો,
સંપતિનો, શબ્દોનો અને સમયનો હું બેફામ,
દુરુપયોગ કરી રહ્યો છું પણ એ વાત અહી યાદ
રાખવી એ અસ્થાને છે એમ હું માનું છું.......

પ્રભુને આપણે સંભળાવ્યું તો ઘણું.
પ્રભુનુ સાંભળ્યું કેટલું ?

-

આપણને મળી રહેલ
પ્રકાશ આડે આપણે
ખુદ ઊભા રહી જઇએ
તો આપણને આપણા
પડછાયા સિવાય
બીજું શુ દેખાય ?



આપધાતમાં માણસ મરી જાય છે પણ ગર્ભપાતમાં તો માણસાઇ જ મરી જાય છે.



જીવનમાં
કડક રહેવાની નહીં,
તકલીફોમાં
અડગ રહેવાની
જરુર છે.


રાત્રિનો અંધકાર તો પ્રકાશ તરફ જ ચાલતો હોય છે; પરંતુ અહંકારનો અંધકાર તો વિનાશ તરફ જ ચાલતો હોય છે.

-આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

posted from Bloggeroid

स्पीड ब्रेकर कितना भी बड़ा हो, गति धीमी करने से झटका नहीं लगता ।
उसी तरह मुसीबत कितनी भी बड़ी हो शांति से विचार करने पर जीवन में झटके नही लगते
कोई रिश्ता दूर का तो कोई
पास का होता है,
मगर सच्चा रिश्ता तो सदा
विश्वास का होता है!

posted from Bloggeroid

ज़िंदगी

धीरे धीरे पढना
खूब पसंद आएगा ...

👌मुसीबत में अगर मदद मांगो तो सोच कर मागना क्योकि मुसीबत थोड़ी देर की होती है और एहसान जिंदगी भर का.....

👌मशवरा तो खूब देते हो
"खुश रहा करो" कभी कभी वजह भी दे दिया करो...

👌कल एक इन्सान रोटी मांगकर ले गया और करोड़ों कि दुआयें दे गया, पता ही नहीँ चला की, गरीब वो था की मैं....

👌गठरी बाँध बैठा है अनाड़ी
साथ जो ले जाना था वो कमाया ही नहीं

👌मैं उस किस्मत का सबसे पसंदीदा खिलौना हूँ, वो रोज़ जोड़ती है मुझे फिर से तोड़ने के लिए....

👌जिस घाव से खून नहीं निकलता, समझ लेना वो ज़ख्म किसी अपने ने ही दिया है..

👌बचपन भी कमाल का था
खेलते खेलते चाहें छत पर सोयें या ज़मीन पर, आँख बिस्तर पर ही खुलती थी...

👌खोए हुए हम खुद हैं, और ढूंढते भगवान को हैं...

👌अहंकार दिखा के किसी रिश्ते को तोड़ने से अच्छा है की,माफ़ी मांगकर वो रिश्ता निभाया जाये....

👌जिन्दगी तेरी भी, अजब परिभाषा है..सँवर गई तो जन्नत, नहीं तो सिर्फ तमाशा है...

👌खुशीयाँ तकदीर में होनी चाहिये, तस्वीर मे तो हर कोई मुस्कुराता है...

👌ज़िंदगी भी विडियो गेम सी हो गयी है एक लैवल क्रॉस करो तो अगला लैवल और मुश्किल आ जाता हैं.....

👌इतनी चाहत तो लाखो
रु पाने की भी नही होती, जितनी बचपन की तस्वीर देखकर बचपन में जाने की होती है.......

👌हमेशा छोटी छोटी गलतियों से बचने की कोशिश किया करो , क्योंकि इन्सान पहाड़ो से नहीं पत्थरों से ठोकर खाता है ..
Good morning 😊

posted from Bloggeroid

ज़िंदगी

धीरे धीरे पढना
खूब पसंद आएगा ...

👌मुसीबत में अगर मदद मांगो तो सोच कर मागना क्योकि मुसीबत थोड़ी देर की होती है और एहसान जिंदगी भर का.....

👌मशवरा तो खूब देते हो
"खुश रहा करो" कभी कभी वजह भी दे दिया करो...

👌कल एक इन्सान रोटी मांगकर ले गया और करोड़ों कि दुआयें दे गया, पता ही नहीँ चला की, गरीब वो था की मैं....

👌गठरी बाँध बैठा है अनाड़ी
साथ जो ले जाना था वो कमाया ही नहीं

👌मैं उस किस्मत का सबसे पसंदीदा खिलौना हूँ, वो रोज़ जोड़ती है मुझे फिर से तोड़ने के लिए....

👌जिस घाव से खून नहीं निकलता, समझ लेना वो ज़ख्म किसी अपने ने ही दिया है..

👌बचपन भी कमाल का था
खेलते खेलते चाहें छत पर सोयें या ज़मीन पर, आँख बिस्तर पर ही खुलती थी...

👌खोए हुए हम खुद हैं, और ढूंढते भगवान को हैं...

👌अहंकार दिखा के किसी रिश्ते को तोड़ने से अच्छा है की,माफ़ी मांगकर वो रिश्ता निभाया जाये....

👌जिन्दगी तेरी भी, अजब परिभाषा है..सँवर गई तो जन्नत, नहीं तो सिर्फ तमाशा है...

👌खुशीयाँ तकदीर में होनी चाहिये, तस्वीर मे तो हर कोई मुस्कुराता है...

👌ज़िंदगी भी विडियो गेम सी हो गयी है एक लैवल क्रॉस करो तो अगला लैवल और मुश्किल आ जाता हैं.....

👌इतनी चाहत तो लाखो
रु पाने की भी नही होती, जितनी बचपन की तस्वीर देखकर बचपन में जाने की होती है.......

👌हमेशा छोटी छोटी गलतियों से बचने की कोशिश किया करो , क्योंकि इन्सान पहाड़ो से नहीं पत्थरों से ठोकर खाता है ..
Good morning 😊

posted from Bloggeroid