Saturday, April 30, 2016

ભોજન પછી પાણી ન પીવું જોઈએ શા માટે ? તે જાણવું અત્યત જરૂરી છે.

વિરેન્દ્રસિંહ ભાટી( ડિપ્લોમા ઈન નેચરોપથી એન્ડ યોગા )
◈ મેસેજ ને વાંચો અને પ્રચાર કરો.
◈ ભોજન પછી પાણી ન પીવું જોઈએ શા માટે ? તે જાણવું અત્યત જરૂરી છે.
• આપણે દાળ, શાકભાજી, રોટલી, દહીં, લસ્સી, દૂધ, છાશ, ફળ વિગેરે ખોરાક તરીકે લઈએ છીએ . ખોરાક આપણને શક્તિ આપે છે અને પેટ ઉર્જાને આગળ transfer કરે છે.
• પેટમાં જઠર હોય છે તેને અંગ્રેજીમાં “ epigastrium “ કહે છે. જે એક થેલી સ્વરૂપનું હોય છે. તેમાં વધુમાં વધુ 350 gm ભોજન આવી શકે છે.
• ખોરાક સૌ પ્રથમ જઠરમાં આવે છે. જઠરમાં ખોરાક જવાથી આપોઆપ જઠરાગ્નિ પ્રજવલ્લિત થાય છે. જઠરાગ્નિ ખોરાકને પચાવે છે.
• ભોજન બાદ પાણી પીવામાં આવે તો, જઠારાગ્ની મંદ પડી જાય છે. અને ખોરાકની પાચનક્રિયા મંદ થઈ જાય છે. you will suffer from IBS ( Irritable Bowel Syndrome ) Never curable.
• ખોરાક જઠરમાં જાય ત્યારે બે માંથી એક ક્રિયા થાય છે. Digestion (પાચન) or Fermentation (સડવું)
• આયુર્વેદ ના હિસાબથી પેટની આગ પ્રજવલ્લિત થશે તો ખોરાક પચશે. ખોરાક્નું પાચન થશે તો રસ બનશે. તે રસમાંથી માંસ, લોહી, સ્નાયુ, હાંડકા, ચરબી વિગેરે બનશે.
◈ ખોરાક્નું સડવું (fermatation ) :
• ખોરાક સડવાથી (fermentation) થી સૌથી પહેલાં Uric Acid બનશે. આપણે ડોકટર પાસે જઈને ફરિયાદ કરીશું કે ઘુંટણ, કમર, ખંભામાં દુખાવો છે. તો ડોકટર કહશે કે Uric Acid વધી ગયું છે.
• ખોરાક સડવાથી (fermentation) બીજું ઝેર બને છે. તે LDL (Low Density Lipoprotein) છે એટલે કે ખરાબ કોલેસ્ટોરલ (Cholesterol). જ્યારે તમે ડોકટર પાસે Blood Pressure (BP) ચેક કરાવવા જઈશું તો કહશે કે High BP છે અને તેનું કારણ ડોકટર ને પૂછશું તો, ડોકટર કહશે કે કોલેસ્ટોરલ બહું વધી ગયું છે. અને કયા પ્રકાર નું કોલેસ્ટોરલ તો ડોકટર કહશે LDL (Low Density Lipoprotein) કે VLDL (Very Low Density Lipoprotein) વધારે છે. જો VLDL બહુ વધી જાય તો ભગવાન પણ ન બચાવી શકે.
• ખોરાક સડવાથી (fermentation) ત્રીજું ઝેર બને છે તે Triglycerides છે.
• જો કોલેસ્ટોરલ (Cholesterol) વધે, Uric Acid વધે, Triglycerides વધે તો એક જ મિનિટમાં નિદાન થઈ શકે કે ખોરાકનું પાચન થતું નથી. અને ખોરાક સડે છે. ખોરાક પચવાથી બને છે માંસ, સ્નાયુ, લોહી, હાંડકા, મળ, મૂત્ર વિગેરે. અને ખોરાક સડવાથી બને છે Uric Acid, કોલેસ્ટોરલ (Cholesterol), LDL-VLDL, Triglycerides વિગેરે જેવાં 103 વિષ બને છે. જે આપણાં શરીરને રોગગ્રસ્ત કરે છે. પેટમાં બનેલ આ ઝેર દરરોજ લોહીમાં જાય છે અને ધીરે ધીરે લોહી ની નળીમાં જમા થઈ લોહીની નળીને બંધ કરી દે છે. જે Heart Attack નું મુખ્ય કારણ છે.
• સૌથી અગત્યની બાબત ખોરાક નું પાચન છે. આપણે શું ખાધુ કેટલું ખાધું તે અગત્યનું નથી પરંતુ ખોરાકનું પાચન થવુ જરૂરી છે. આથી આર્યુવેદમાં કહયુ છે કે " ભોજાંન્તે વિષં વારી " ભોજન પછી પાણી પીવું વિષ બરાબર છે.
• સૌપ્રથમ ખોરાક જઠરમાં જઠરાગ્નિ દ્વારા એકબીજામાં મિક્સ થઈ પેસ્ટ બને છે. ત્યારબાદ રસ બને છે. પેસ્ટ બનવાનો સમય 1 કલાક 48 મિનિટ છે. બાદમાં રસ બને છે અને જઠરાગ્નિ પણ મંદ થઈ જાય છે. રસ બનવાની શરુઆત સમયે પાણી ની જરુર પડે છે.જ્યારે પાણી પીએ છીએ ત્યારે પાણી પ્રત્યક અંગમાં જાય છે. અને જે બચેલ પાણી 45 મિનિટ પછી મૂત્રપિંડમાં જાય છે. આથી ભોજન પહેલાં 45 મિનિટ દરમિયાન પાણી ન પીવું જોઈએ.
◈ 🌹🌹ટૂકમાં શરીર ને નિરોગી રાખવા નીચે મુજબ ની ટેવો વિકસાવવી જરૂરી છે:
1. ભોજન પહેલા 45 મિનિટ દરમિયાન પાણી ન પીવું જોઈએ.
2. ભોજન પછી 1 કલાક 48 મિનિટ બાદ પાણી પીવું જોઈએ. ભોજનબાદ પાણી પીવામાં આવે તો પાચકરસ નીકળી જવાથી પાચકરસ મંદ પડી જાય છે.
3. ભૂખ લાગે ત્યારે જ ભોજન લેવુ જોઈએ. ગીતામાં કહેવામાં આવ્યું છે. કે “ ભૂખ વગર ભોજન લેવું પાપ છે. “ ભૂખ લાગે ત્યારે ભોજન લેવામાં આવે તો પાચક રસ હોવાથી ખોરાક નું પાચન થાય છે.
4. ભોજન ખૂબ સારી રીતે ચાવીને ખાવું જોઈએ. જેથી ખોરાક સાથે પાચકરસ જવાથી ખોરાકનું પાચન વ્યવસ્થિત થશે.
▷ If you think that it’s educating people, then you may spread.

www.rkdangar.blogspot.com

posted from Bloggeroid

મફત માં લાગણીઓ વેચતા રહ્યા
તેમ છતાં લોકો ભાવમાં કસતા રહ્યા

થોડા લાગણીભર્યા સંબંધોની તરસ છે
બાકી તો ઝિંદગી બહુ સરસ છે

posted from Bloggeroid

જીંદગી, તું એક એવી કવિતા છે….
કે જેને … લખ્યા પછી ભૂસવા માટે,
રબ્બર ના વિકલ્પમાં જાત ને ઘસવી પડે !!

posted from Bloggeroid

તું નીચે પડી તો જો...
કોઈ નહિ આવે તને ઉપાડવા..!!

જરા તું ઉડી તો જો...
બધા આવશે તને પછાડવા..!!

posted from Bloggeroid

"रिश्तों की सिलाई"
अगर भावनाओं से हुई है...!"
तो टूटना मुश्किल है"
और
अगर स्वार्थ से हुई है...! "
तो टिकना मुश्किल है"!!

posted from Bloggeroid

प्रशंसा से पिघलना मत,
आलोचना से उबलना मत..
निस्वार्थ भाव से कर्म करो क्योंकि,
इस धरा का
इस धरा पर
सब धरा रह जाऐगा.✍

posted from Bloggeroid

તમે ભૂતકાળની યાદમાં
અને
ભવિષ્યની ચિંતામાં
ખોવાયેલ હોવ,
ત્યારે ધીમેકથી
જતી રહે છે એનું નામ
"જીંદગી"

posted from Bloggeroid

Friday, April 29, 2016

"जीवन"
मे"तकलीफ़"उसी को आती
है जो हमेशा"जवाबदारी"
उठाने को तैयार रहते है....!!
और जवाबदारी लेने वाले
कभी हारते नही,
या तो"जीतते"है,
या फिर"सीखते"है....!!

posted from Bloggeroid

મારી જિંદગીનો એ છેલ્લો દિવસ કેવો હશે?
નથી ગમતું તોયે આવશે એ મોત કેવું હશે?
મારા શ્વાસો–શ્વાસની અંતિમ ક્ષણ કઈ હશે?
સદેહે હોઈશ કે પછી અકસ્માતે કમોત હશે?
શણગારશે ખરા કે કાઢવાની ઉતાવળ હશે?
સાથે રહેનારાં જ સૌ ઠાઠડીની પાછળ હશે?
બેસશે બળુ ત્યાં લગ કે કામની ચિંતા હશે?
ચાલતાં થશે સૌ ને છેલ્લે મારી ચિતા હશે?
જન્મની ખુશી હતી એને મોતનો શોક હશે?
સમય જતાં આ નામ અહીં કોને યાદ હશે?

posted from Bloggeroid

💥एक विशेष जानकारी💥 गुजरात मे पालनपुर शहर है वहां पर एक संजय भाई चोधरी नाम का होस्पिटल है जहां पर हर तरह कि बिमारी का निशुल्क ईलाज व आपरोशन किया जा रहा है चाहै इलाज एक रूपये से दस लाख रूपये तक का ही क्यों ना हो पुर्ण रूप से निशुल्क है वहां मरिज के साथ मरिज कि देखभाल करने वालो को रहने व खाने पिने कि व्यवस्था भी निशुल्क है
कृपया आपके पास जितने भी ग्रुप हो उनमे शैयर करे ताकी सभी के बिमार भाई बहनो को सही व निशुल्क इलाज का भरपुर फायदा पहुंचे ।


सभी को जानकारी देना
ये भी एक बहुत बड़ा धर्म का कार्य है कृपया इस धर्म के कार्य को करके पुण्य कमाये शहर के एक पेसिफिक होस्पिटल मे हर तरह कि बिमारी का निशुल्क इलाज व आपरेशन किया जा रहा है अधिक से अधिक बिमार भाई बहन लाभ लेवे
वहां एक रूपये से करोड़ रूपये तक का इलाज पुरा निशुल्क है आपरेशन भी निशुल्क है
〰〰〰〰〰〰
पुर्ण जानकारी निचे पढ़े

पेसिफेिक इंस्टीट्युट आफ मेडिकल सांईसेज
〰〰〰〰〰〰
{मेडिकल काउन्सिल आफ इण्डिया के द्वारा मान्यता प्राप्त}
〰〰〰〰〰〰
विश्व प्रसिद्ध चिकित्सकों द्वारा अन्तराष्ट्रिय स्तर कि चिकित्सा सेवाएँ
〰〰〰〰〰〰 गठामण गेट (पालनपुर)
〰〰〰〰〰〰
भर्ती, जांच, चिकित्सा, आपरेशन, जेनेरिक दवाईंयाँ निशुल्क उपलब्ध है
〰〰〰〰〰〰
*आधुनिकतम उपकरण
*विश्वनिय जाँच
*दवाईंया निशुल्क
*सभी आपरेशन निशुल्क
*सभी तरह कि जाँचे निशुल्क
〰〰〰〰〰〰
~:निशुल्क सुविधाएँ:~
*ओपिडी,
*चिकित्सा सुविधा,
*वार्ड/आंतरिक सुविधा,
*माईनर /मेजर ओटी
*फिजियोथेरेपी
*प्रयोगशालाएं
*ईसिजी सेवांए
*फार्मेसी सेवाएँ
〰〰〰〰〰〰
{24 घण्टे इमरजेन्सी सेवांए
प्रतिदिन 8 से 10 आपरेशन}
〰〰〰〰〰〰
डाः संजय भाई चोधरी व डाः निलेशजी राजपुरोहित :~होस्पिटल के
सम्पर्क नम्बर:~
08867508985
〰〰〰〰〰〰
कृपया आपके सभी ग्रुपो मे शैयर करके असिम पुण्यो कि प्राप्ती करे
〰〰〰〰〰〰

posted from Bloggeroid

Wednesday, April 27, 2016

ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા-

જાપાનમાં સવારે ઉઠીને તરત
પાણી પીવાની પ્રથા અત્યંત
લોકપ્રિય છે. અને હમણાજ
થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ
આપે છે.અમે અમારા મિત્રો માટે
પાણી ના ફાયદાઓ
વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ
એસોસિએશના જણાવ્યા પ્રમાણે
જુના હઠીલા અસાધ્ય રોગો અને
આધુનિક સમયના રોગો ઉપર
પાણીનો ઈલાજ ખુબજ અસરકારક
પરિણામો આપે છે.-
જેવાકે માથાનો દુખાવો,
શરીરનો દુખાવો, હૃદયની સમસ્યાઓ,
જુનો સાંધાનો વા,
હૃદયના ધબકારા એકાએક વધી જવા,
વાઈ(ફીટ આવવી), મેદસ્વીતા,
શ્વસનતંત્રનારોગો અસ્થમા, ટી.બી.,
મેનેન્જાઇટિસ, કીડની અને
મૂત્રમાર્ગના રોગો, ઉલટી,
ગેસની સમસ્યા, ઝાડા,
મળમાર્ગમાં મસા, ડાયાબીટીસ,
કબજીયાત,
આંખોના બધા પ્રકારના વિકારો,
ગર્ભાશયને લગતી સમસ્યાઓ,
માસિકની સમસ્યાઓ, કેન્સર, કાન-નાક
અને ગળાની તક્લીફો.
સારવારની રીત-
૧. સવારે ઉઠીને બ્રશ કર્યાં પહેલા ૧૬૦
mlનો એક એવા ૪ ગ્લાસ પાણી પી જવું.
૨. ત્યાર પછી બ્રશ કરવું પણ ૪૫ મીનીટ
સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ.
૩. ૪૫ મીનીટ પછી તમે ખાઈ પી શકો છો.
૪. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કર્યાંની ૧૫
મીનીટ પછી ૨ કલાક સુધી કંઈપણ કશો કે
પીશો નહિ.
૫. જે લોકો વૃદ્ધ અથવા બીમાર હોય અને
૪ ગ્લાસ જેટલું પાણી એકસાથે ના પી શકે
તેમણે શરૂઆત થોડુ
પાણી પીવાથી કરવી અને ત્યારબાદ
ધીમે ધીમે ૪ ગ્લાસ સુધી પહોંચવું.
૬. ઉપરની સારવાર બીમારીઓને નાબૂદ
કરશે અને જે લોકો સ્વસ્થ છે
તેઓની તંદુરસ્તીમાં વધારો કરશે.
નીચેના લીસ્ટ ઉપરથી એ ખ્યાલ આવશે કે
કઈ સમસ્યાના નિવારણ માટે
કેટલા દિવસ ઉપચાર કરવો જરૂરી છે-
૧. બી.પી. લોહીનું ઊંચું દબાણ – ૩૦ દિવસ
૨. ગેસ, એસીડીટી અને
આંતરડાની સમસ્યાઓ- ૧૦ દિવસ
૩.ડાયાબીટીસ-૩૦ દિવસ
૪. કબજીયાત – ૧૦ દિવસ
૫. કેન્સર – ૧૮૦ દિવસ
૬. ટી.બી. – ૯૦ દિવસ
૭.
સાંધાના વા ની સમસ્યાનો સામનો કરતાં લોકોએ
પહેલા અઠવાડિયામાં માત્ર ૩ દિવસ અને
ત્યારબાદ
બીજા અઠવાડિયાથી દરરોજ ઉપચાર
ચાલુ રાખવો.
આ ઉપચાર પદ્ધતિની કોઈ
આડઅસરો નથી, શરૂઆતમાં વ્યક્તિને
વારંવાર પેશાબ કરવા જવું પડે એમ બને
પરંતુ આ ઉપાયને કાયમમાટે ચાલુ
રાખવા થી શરીર એકદમ ચુસ્ત તંદુરસ્ત અને
સક્રિય બને છે.
આ ઉપરાંત ચાઈનીઝ અને જાપાનીઝ
લોકો જમતી વેળાએ ઠંડું પાણી પીવાને
બદલે ગરમ ચા પીવે છે આની પણ આપણે ટેવ
પાડવા જેવી છે કારણકે આપણે એમાં કાંઈજ
ગુમાવવા જેવું નથી……
એવા લોકો જેઓ ઠંડું પાણી પીવાનું પસંદ
કરે છે એમના માટે જ આ લેખ લખાયો છે એમ
જાણો.
જમ્યા બાદ એક કપ ઠંડું પીણું પીવું સારું છે
પણ જમતી વખતે જો તમે
ઠંડા પાણીનો ઉપયોગ કરો છો તો તે
તમારા ભોજનમાં રહેલા તૈલીય
પદાર્થો ( ઘી, તેલ, માખણ, વગેરે)ને
થીજાવી દે છે અને
એનાથી તમારી પાચનની ક્રિયા મંદ
પડી જાય છે.
જયારે આ થીજી ગયેલા તૈલીય
પદાર્થો પેટમાં રહેલા એસિડના સંપર્કમાં આવે
છે ત્યારે એ તૂટે છે અને બાકીના ખોરાક
કરતાં ઝડપથી આંતરડાઓમાં શોષાઈ
જાય છે. આ
તમારા શરીરમાં ચરબીનો વધારો કરે છે
તમારા આંતરડાઓ
માં રહેલી આવી ચરબી તમને કેન્સર
જેવી બીમારીનો શિકાર બનાવી શકે છે.
માટે જમતી વખતે ગરમ પાણી અથવા સૂપ
પીવો સલાહ ભર્યો છે.
હૃદયરોગ વિશે એક ગંભીર બાબત-
* સ્ત્રીઓએ એક વાત સમજવી ખુબજ
જરૂરી છે કે દરેક વખતે હાર્ટએટેક આવે ત્યારે
ડાબા હાથમાં કળતર થાય એ જરૂરી નથી.
* જડબામાં ખુબજ દુખાવો થતો હોય
તો તમારે ચેતવાની જરૂર છે.
* તમને હાર્ટએટેક આવ્યો હોય તો એ
જરૂરી નથી કે તમને છાતીમાં જોરદાર
દુખાવો થાય જ.
* ક્યારેક ઉલટી ઉબકા કે ખુબજ પરસેવો પણ
હાર્ટએટેક નો સંકેત આપે છે.
* ૬૦% લોકો જયારે ગાઢ
નિંદ્રામાં હતા ત્યારે તેમણે હાર્ટએટેક
આવ્યો હતો અને તેઓ
જાગી શક્યા નહોતા.
* જડબામાં ખુબજ જોરદાર દુખાવો થાય
તો તમે કદાચ જાગી જાવ અને હાર્ટએટેક
ની સમયસર સારવાર મેળવી શકો. આપણે
જેટલા વધારે માહિતગાર હોઈએ
એટલા જીવન બચવાના મોકા વધારે.
એક હૃદયરોગ નિષ્ણાતના મતે જો દરેક
વ્યક્તિ આ માહિતીને તેઓ જેટલા લોકોને
ઓળખે છે તેઓ સુધી પહોંચાડે, તો તમે એટલું
ચોક્કસ માનજો કે તમે એક જિંદગીને
બચાવી શકો છો.
પ્લીઝ એક સાચા ફ્રેન્ડ બનો અને આ લેખ
તમારા બધાજ મિત્રો સુધી પહોંચાડો.
આને અવગણશો નહિ શેર કરો કદાચ તમે એક
જિંદગીને બચાવી શકો….

posted from Bloggeroid

Tuesday, April 26, 2016

જીવન ચલને કા નામ
ચલતે રહો સુબહો શામ...
આમ જુઓ તો કશુ permenanant નથી.
ન સુખ. ન દુઃખ.
ન સબંધ કે ન એ તૂટયા ની પીડા...
માણસ માત્ર ને સુખ શોધી કાઢવા ની આવડત છે જ.
પાણીની જેમ જિંદગી પણ પોતાની સપાટી match કરી જ લે છે. વહેવું એ જિંદગી નો સ્વભાવ છે.
આ સ્વભાવ ને રોકવા નો પ્રયાસ કરે એ સંઘર્ષ પેદા કરે ને જે વહ્યા કરે તે સુખ ને ન શોધે,સુખ એને શોધે એમ પણ બને.
દરિયા માં પાંચ દિવસ વીતાવ્યા પછી કિનારો સમજાય.
વહ્યા પછી જ સ્થિરતા નુ મૂલ્ય થાય...superb sentence by Kajal oza vaidhya

posted from Bloggeroid

થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભુખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો..
થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે..
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે"ઓ...સાયેબ...અરે..ઓ..શેઠ" બુમો પાડીને મને રોક્યો.પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો.. લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે..
મારી આંખોમાં આંસુ આવી ગયા. કેટલી ઇમાનદારી. છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે,"જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગેત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે કે તું શું ખઇશ, છોકરાને શું ખવડાવીશ..??
તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે, "ભગવાન" ઉપર કેટ્લી શ્રધ્ધા છે..
જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે..
કેટલો સંતોષ જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે,નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત..
કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે, ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીને આજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!!
આ તો એક દંભ છે, કર્મના સિધ્ધાંતોની વાતો કરીએ છીએ, લોકોને ગીતાનો બોધપાઠ આપીએ છીએ, પણ એ આપણે એનુ અનુકરણ નથી કરતા..!!


खबर नहीं है पलकी

और बात करतें हैं कलकी.

posted from Bloggeroid

Monday, April 25, 2016

एक बेटा अपने वृद्ध पिता को रात्रि भोज के लिए एक अच्छे रेस्टॉरेंट में लेकर
गया।
खाने के दौरान वृद्ध पिता ने कई बार भोजन अपने कपड़ों पर गिराया।
रेस्टॉरेंट में बैठे दूसरे खाना खा रहे लोग वृद्ध को घृणा की नजरों से देख रहे थे
लेकिन वृद्ध का बेटा शांत था।
खाने के बाद बिना किसी शर्म के बेटा, वृद्ध को वॉश रूम ले गया। उनके
कपड़े साफ़ किये, उनका चेहरा साफ़ किया, उनके बालों में कंघी की,चश्मा
पहनाया और फिर बाहर लाया।
सभी लोग खामोशी से उन्हें ही देख रहे थे।बेटे ने बिल पे किया और वृद्ध के
साथ
बाहर जाने लगा।
तभी डिनर कर रहे एक अन्य वृद्ध ने बेटे को आवाज दी और उससे पूछा " क्या
तुम्हे नहीं लगता कि यहाँ
अपने पीछे तुम कुछ छोड़ कर जा रहे हो ?? "
बेटे ने जवाब दिया" नहीं सर, मैं कुछ भी छोड़ कर
नहीं जा रहा। "
वृद्ध ने कहा " बेटे, तुम यहाँ
छोड़ कर जा रहे हो,
प्रत्येक पुत्र के लिए एक शिक्षा (सबक) और प्रत्येक पिता के लिए उम्मीद
(आशा)। "
आमतौर पर हम लोग अपने बुजुर्ग माता पिता को अपने साथ बाहर ले जाना
पसंद नहीँ करते
और कहते हैं क्या करोगे आप से चला तो जाता
नहीं ठीक से खाया भी नहीं जाता आप तो घर पर ही रहो वही अच्छा
होगा.
क्या आप भूल गये जब आप छोटे थे और आप के माता पिता आप को अपनी
गोद मे उठा कर ले जाया
करते थे,
आप जब ठीक से खा नही
पाते थे तो माँ आपको अपने हाथ से खाना खिलाती थी और खाना गिर
जाने पर डाँट नही प्यार जताती थी
फिर वही माँ बाप बुढापे मे बोझ क्यो लगने लगते हैं???
माँ बाप भगवान का रूप होते है उनकी सेवा कीजिये और प्यार दीजिये...
क्योंकि एक दिन आप भी बूढ़े होँगे फिर अपने बच्चों से सेवा की उम्मीद मत
करना.

posted from Bloggeroid

दुनियाँ की हर चीज...
ठोकर लगने से टूट जाया करती है.

एक " कामयाबी " ही है...
जो ठोकर खा के ही मिलती है ...

posted from Bloggeroid

ज़मीर ज़िंदा रख,
कबीर ज़िंदा रख..

सुल्तान भी बन जाए तो,
दिल में फ़क़ीर ज़िंदा रख..!

हौसले के तरकश में,
कोशिश का वो तीर ज़िंदा रख..

हार जा चाहे जिन्दगी मे सब कुछ,
मगर फिर से जीतने की उम्मीद जिन्दा रख..

posted from Bloggeroid

જિંદગીમાં એટલું 'ભારે'
કશું જ નથી હોતું
જે હળવું ન થઇ શકે ,

આપણે બસ થોડુંક
'જતું' કરવાનું હોય છે..

posted from Bloggeroid

🌻🌻एक सुबह ऐसी भी हो,
जहाँ आँखे जिंदा रहने के लिये नही ,
पर जिंदगी जीने के लिये खुले....!
💐💐

posted from Bloggeroid

🗿✏स्वाद अने वाद बंन्ने छोडीदो,

स्वाद छोडो तो शरीर ने फायदो,

वाद छोडो तो समाज ने फायदो . 🗿〽

posted from Bloggeroid

Sunday, April 24, 2016

🙏ध्यान से पढ़े , अनजाने मे पाप कैसे होता है 🙏

🐚कर्मों का फल तो झेलना पड़ेगा 🐚

...
🌹एक दृष्टान्त:-

🌹भीष्म पितामह रणभूमि में
शरशैया पर पड़े थे।
हल्का सा भी हिलते तो शरीर में घुसे बाण भारी वेदना के साथ रक्त की पिचकारी सी छोड़ देते।

🌹ऐसी दशा में उनसे मिलने सभी आ जा रहे थे। श्री कृष्ण भी दर्शनार्थ आये। उनको देखकर भीष्म जोर से हँसे और कहा.... आइये जगन्नाथ।.. आप तो सर्व ज्ञाता हैं। सब जानते हैं, बताइए मैंने ऐसा क्या पाप किया था जिसका दंड इतना भयावह मिला?

🌹कृष्ण: पितामह! आपके पास वह शक्ति है, जिससे आप अपने पूर्व जन्म देख सकते हैं। आप स्वयं ही देख लेते।

🌹भीष्म: देवकी नंदन! मैं यहाँ अकेला पड़ा और कर ही क्या रहा हूँ? मैंने सब देख लिया ...अभी तक 100 जन्म देख चुका हूँ। मैंने उन 100 जन्मो में एक भी कर्म ऐसा नहीं किया जिसका परिणाम ये हो कि मेरा पूरा शरीर बिंधा पड़ा है, हर आने वाला क्षण ...और पीड़ा लेकर आता है।

🌹कृष्ण: पितामह ! आप एक भव और पीछे जाएँ, आपको उत्तर मिल जायेगा।

🌹भीष्म ने ध्यान लगाया और देखा कि 101 भव पूर्व वो एक नगर के राजा थे। ...एक मार्ग से अपनी सैनिकों की एक टुकड़ी के साथ कहीं जा रहे थे।
🌹एक सैनिक दौड़ता हुआ आया और बोला "राजन! मार्ग में एक सर्प पड़ा है। यदि हमारी टुकड़ी उसके ऊपर से गुजरी तो वह मर जायेगा।"

🌹भीष्म ने कहा " एक काम करो। उसे किसी लकड़ी में लपेट कर झाड़ियों में फेंक दो।"

🌹सैनिक ने वैसा ही किया।...उस सांप को एक लकड़ी में लपेटकर झाड़ियों में फेंक दिया।

🌹दुर्भाग्य से झाडी कंटीली थी। सांप उनमें फंस गया। जितना प्रयास उनसे निकलने का करता और अधिक फंस जाता।... कांटे उसकी देह में गड गए। खून रिसने लगा। धीरे धीरे वह मृत्यु के मुंह में जाने लगा।... 5-6 दिन की तड़प के बाद उसके प्राण निकल पाए।
....

🌹भीष्म: हे त्रिलोकी नाथ। आप जानते हैं कि मैंने जानबूझ कर ऐसा नहीं किया। अपितु मेरा उद्देश्य उस सर्प की रक्षा था। तब ये परिणाम क्यों?

🌹कृष्ण: तात श्री! हम जान बूझ कर क्रिया करें या अनजाने में ...किन्तु क्रिया तो हुई न। उसके प्राण तो गए ना।... ये विधि का विधान है कि जो क्रिया हम करते हैं उसका फल भोगना ही पड़ता है।.... आपका पुण्य इतना प्रबल था कि 101 भव उस पाप फल को उदित होने में लग गए। किन्तु अंततः वह हुआ।....

🌹जिस जीव को लोग जानबूझ कर मार रहे हैं... उसने जितनी पीड़ा सहन की.. वह उस जीव (आत्मा) को इसी जन्म अथवा अन्य किसी जन्म में अवश्य भोगनी होगी।

🙏अतः हर दैनिक क्रिया सावधानी पूर्वक करें।.🙏

🐚कर्मों का फल तो झेलना पड़ेगा 🐚
अहिंसा परमो धरम👏👏👏. "कीए हूऐ कॅमो को भोगे बीना छुटकारा नही "।......

posted from Bloggeroid