બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી,
પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Tuesday, February 22, 2011
મારું માનવું છે... કે..... (મનના ઘોડા થનગને )
જોપિરામિડ સુખી કરી શકે છે તો તે વેચનાર ફૂટપાથ પર શા માટે જોવા મળે છે. જેદેશમાં તે શોધાયા ત્યાંના રાજાઓએ હજારો વર્ષથી પોતાની કબર તરીકે પણ તેનોત્યાગ કર્યો છે. વિદેશી વસ્તુથી અંજાયા વિના ભારતીય શાસ્ત્રોને અપનાવવામાંશાણપણ છે કારણ કે આપણાં શાસ્ત્રો શાશ્વત છે.
No comments:
Post a Comment