Thursday, March 24, 2011

The Truth of Life : મિત્રોની ટીકા

તમારા મિત્રોની ટીકા કરવામાં 
તમે દર્દ અનુભવતા હો, 
તો એ ટીકા કરવામાં વાંધો નથી; 
પણ જો એમાં તમને લેશ પણ 
લિજ્જત આવતી હોય, 
તો પછી તે ઘડી 
તમારું મોં બંધ રાખવાની સમજજો.

No comments:

Post a Comment