Thursday, April 14, 2011

LIFE :: માણસને અસ્વસ્થ કોણ કરે છે ?

માણસને અસ્વસ્થ કોણ કરે છે ? 
બહારની પરિસ્થિતિ ? 
ક્દાચ ખરેખર તો 
એના માટે કારણભૂત હોય છે : 
એના પૂર્વગ્રહો, 
એની માન્યતાઓ, 
અપેક્ષાઓ, 
આગ્રહો, 
તોફાની વૃત્તિઓ તથા 
એનો દંભ અને 
એવું એકાકીપણું. 

No comments:

Post a Comment