Tuesday, February 3, 2015

Life :: Suvichar

કાગડો ગમે તેટલા ધમપછાડા કરે 
તો પણ એ હંસ બની શકતો નથી 
અને 
હંસ જો કાગડો બનવાનો પ્રયત્ન કરે 
તો એ પણ સરવાળે મૂરખ જ ઠરે છે
     -કેયુ

 'ચિંતનની પળે' કોલમ

No comments:

Post a Comment