મેરે કમરે મેં અંધેરા નહીં રહને દેતા, આપ
કા ગમ મુજે તન્હા નહીં રહને દેતા,
રેત પર ખેલતે બચ્ચોં કો અભી ક્યા
માલૂમ, કોઈ સૈલાબ ઘરૌંદા નહીં રહને દેતા.
-મુનવ્વર રાણા
ભવિષ્ય ભૂત જેવું હોય છે, જો આપણે ડરતા રહીએ તો એ ડરાવતું જ રહે
છે
બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
No comments:
Post a Comment