Sunday, January 23, 2011

Life and Money :: પૈસાથી બધું ખરીદી શકાતું નથી....


પૈસા હોવા, 
અને તેનાથી ખરીદી શકાય 
તેવી વસ્તુઓ હોવી 
એ સારી વાત છે, 
પણ 
એ મેળવવાની લ્હાયમાં 
એવી વસ્તુઓ ન ખોઈ બેસતા 
જે પૈસો ખરીદી શક્તો નથી.

No comments:

Post a Comment