Wednesday, January 5, 2011

SUVICHAR

સખત મહેનત વાળું જીવન એ 
દૂધના ભરેલા પ્યાલા જેવું છે, 
અને નસીબ ખાંડ જેવું, 
પ્રભુ આપણને ખાંડ ત્યારે જ આપી શકે,
જો આપણી પાસે દૂધ ભરેલો પ્યાલો હોય

No comments:

Post a Comment