Monday, January 24, 2011

Work is worship :


મહેનતથી મળેલું કદી અલ્પ ન હોય, 
વચ્ચે જે તૂટે તે સંકલ્પ ન હોય, 
તમે નિરાશાને દૂર રાખો ખુદથી, 
કારણકે જીતનો કોઇ વિકલ્પ ન હોય.

Mahenat dwara malelu kadi alp n hoy,
Vachhe Je Tute te sankalp n hoy,
Tame Nirashane Dur Rakho Khudthi,
Karan ke Jeet no koi Viklap n hoy.

No comments:

Post a Comment