બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી,
પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Tuesday, May 20, 2014
ઈશ્વર પર શ્રદ્ધા
જયારે ઈશ્વર તમને મુશ્કેલીની ધાર પરથી ધક્કો મારે તો.... તેના પર એટલો વિશ્વાસ રાખજો કે... કાં તો એ તમને ઝીલી લેશે.... કાં તો એ તમને ઉડતા શીખવી દેશે.......
No comments:
Post a Comment