Thursday, November 24, 2016

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

*"भाग्य बारिश का पानी है*
*और..*
*परिश्रम कुंए का जल*....

*बारिश में नहाना आसान तो है*,
*लेकिन....*
*रोज नहाने के लिए हम बारिश*
*के सहारे नहीं रह सकते...!!*

*इसी प्रकार भाग्य से कभी-कभी*
*चीजे आसानी से मिल जाती है,*
*किन्तु हमेशा भाग्य के भरोसे नहीं जी सकते...!!*

Thursday, November 17, 2016

દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે.....

મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે.
✍🏻 _દુ:ખ એ નથી કે_
_કોઇ ખોટુ બહુ બોલે છે ,_

_દુ:ખ એ છે કે સાચુ જાણનારા ચુપ છે ..._
✍🏻
જીવતા માણસને પછાડવા મા
અને
મરેલા માણસને ઉપાડવા મા
લોકો ગજબ ની એકતા દેખાડે છે

Wednesday, November 16, 2016

જો પાંચ મીનીટની સ્માઇલ એક ફોટો સારો બનાવી શકતી હોય.. તો પછી જો આપણે હમેંશા હસતાં રહીએ તો ઝીંદગી કેટલી સુંદર થઇ જાય...
सुबह की नींद इंसान के इरादों
को कमज़ोर करती है
मंज़िलों को हाँसिल करने वाले
कभी देर तक सोया नहीं करते..।

वो आगे बढ़ते है जो सूरज को जगाते है
वो पीछे रह जाते हैं जिनको सूरज जगाता है......
💐
​किसी की "टाँग खिंचने​
​के बजाय किसी का "हाथ​
​खिंचकर"उपर लेना बेहतर​
​होता है......!​
​"इंसान"से प्रेम करो वस्तु​
​से नही और वस्तु का​
​उपयोग"करो "इंसान" का​
​नही.....!!​☝🏻
અભિમાન વગર ની વાણી,

હેતુ વગર નો પ્રેમ,

અપેક્ષા વગર ની કાળજી,
અને
સ્વાર્થ વગર ની પ્રાર્થના,

એજ સાચો સબંધ છે।

विचार एक जल की तरह है .

*विचार एक जल की तरह है ....आप उस मे गंदगी मिला दो तो वह नाला बन जायेगा ओर... अगर सुंगध मिला दो तो गंगा जल बन जायेगा*




*"माली प्रतिदिन पौधों को पानी देता है मगर फल सिर्फ मौसम में ही आते हैं* *इसीलिए* *जीवन* *में* *धैर्य* *रखें* *प्रत्येक चीज* *अपने समय पर होगी*

*प्रतिदिन* *बेहतर काम करे आपको* *उसका फल समय पर जरूर* *मिलेगा*।।"

Monday, November 14, 2016

Happy childrens day...

સાવ હળવું મારુ દફતર કર ને ઈશ્વર,
ભાર વિનાનું જ ભણતર કર ને ઈશ્વર.

જાદુ મંતર આવડે સઘળા તને તો!
દૂર આજે મારુ નડતર કર ને ઈશ્વર.

મોમને પાપ્પા લડે ત્યારે ગમેના,
સંપ રાખે એવુ ઘડતર કર ને ઈશ્વર.

મોય દાંડિયો અને ક્રિકેટ જામે,
પણ બધાનું ખાતું સરભર કર ને ઈશ્વર.

આટલો લાંબો પિરીયડ ના ગમે હો,
બેલ વાગે એવુ જંતર કર ને ઈશ્વર.
ડો.પરેશ સોલંકી.

Sunday, November 13, 2016

એકવખત એમ માણસના ખીસ્સામાં 1000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’ સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું. આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો ! આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”
નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી. હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી. એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી. મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ. પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી. કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી. જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી. મારો તો શ્વાસ પણ રુંધાતો હતો. હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું. ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”
નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?”
સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો. ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી. પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો. ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો. મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું."
સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.
મિત્રો, તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે. મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહી બહુ મોટા છે....
મિત્રો પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે પણ શેર કરો...
ધન્યવાદ...

Monday, November 7, 2016

મિત્રો ખોટૂ લગાડતા નહી પ્ણ વાચ્યા પછી વિચારશો ખરા !!!

મારા વડીલ મિત્ર ​બંકિમભાઈ મોતીવાલા (સુરત..હાલ USA)લિખીત રચના -​


તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે....
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે.

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી

દિલ ના દર્દ ને પીનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…....
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,......
‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે
આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?...
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સંડાસમાં ‘ સેલ્યુલર ’ પર વાતો પણ કરતા કરી દીઘા!

' લેક્સસ ' ને ‘ મરસીડીઝ ’ માં આમતેમ ફરો છો તમે ,.....
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,.....
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,...
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે ?....
‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા

*The Truth of Life*
માણસ કેવો વિચિત્ર જીવ છે
પેલા ભિખારી થઈ
ભગવાન પાસે બે હાથ જોડી માંગે છે
પછી અભિમાનના ઓછાયા હેઠે
એ જ ભગવાનને દાન આપી
નિચે પોતાનુ નામ લખાવી
પોતાની શ્રેસ્ઠતા સિદ્ધ કરે છે.

ખરેખર વિચિત્ર કેવાય નહી ???
💡💡💡💡💡
પત્ર શું લખ્યો
*માનવતા ના સરનામે..*

ટપાલી જ ગુજરી ગયો
*ઘર શોધતો શોધતો..."*

Wednesday, November 2, 2016

​એક કલાકાર હતો.​
​રોજ નાટકમાં કામ કરે​
​એક દિવસ એક વ્યક્તિએ​
​તેને પૂછયું કે નાટકમાંથી તમે​
​તમારી જિંદગીમાં શું શીખ્યા?​
​નાટકના એ કલાકારે સરસ વાત​
​કરી. તેણે કહ્યું કે,​
​નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય​
​એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે ...!​
​આપણે કંઈ છોડતાં નથી​
​એટલે જ દુઃખી થઈએ છીએ.​
​આપણને ઘણી વખત​
​ખબર જ નથી પડતી કે​
​આપણો રોલ ક્યાં પૂરો થાય છે ?​