Tuesday, February 3, 2015

Life :: Suvichar

કાગડો ગમે તેટલા ધમપછાડા કરે 
તો પણ હંસ બની શકતો નથી 
અને 
હંસ જો કાગડો બનવાનો પ્રયત્ન કરે 
તો પણ સરવાળે મૂરખ ઠરે છે
     -કેયુ

 'ચિંતનની પળે' કોલમ

Monday, February 2, 2015

જિંદગી

જિંદગીમાં તું હજી 
કાંઈક વધારો કરજે,
દૂર નૌકાથી 
સમંદરનો કિનારો કરજે,
કોલ આપીને ગયા છે એ 
ફરી મળવાનો, 
ઓ વિધિ! 
ભાગ્યમાં થોડોક સુધારો કરજે.

-'સાકિન' કેશવાણી

WhatsApp Use in Computer

How to use WhatsApp In your Computer





















https://web.whatsapp.com/