Monday, February 2, 2015

જિંદગી

જિંદગીમાં તું હજી 
કાંઈક વધારો કરજે,
દૂર નૌકાથી 
સમંદરનો કિનારો કરજે,
કોલ આપીને ગયા છે એ 
ફરી મળવાનો, 
ઓ વિધિ! 
ભાગ્યમાં થોડોક સુધારો કરજે.

-'સાકિન' કેશવાણી

No comments:

Post a Comment