Friday, March 6, 2015

ભવિષ્યની ચિંતા



મેરે કમરે મેં અંધેરા નહીં રહને દેતા, આપ કા ગમ મુજે તન્હા નહીં રહને દેતા,
રેત પર ખેલતે બચ્ચોં કો અભી ક્યા માલૂમ, કોઈ સૈલાબ ઘરૌંદા નહીં રહને દેતા.
-મુનવ્વર રાણા


આખી દુનિયા જાણે છે કે કાલે શું થવાનું છે, એ કોઈને ખબર નથી છતાં સમગ્ર વિશ્વના લોકો ભવિષ્યની ચિંતા કરતાં રહે છે. આપણે બધા જ ગાતા રહીએ છીએ કે, 'આજનો લ્હાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?' આમ છતાં આપણે આજમાં જીવી શકતા નથી. માણસો મોટા ભાગે ગઈ કાલમાં અથવા તો આવતી કાલમાં જીવતા રહે છે. વીતી ગયેલી ક્ષણો પાછી આવવાની નથી અને હવે પછી આવનારી પળોનો તો કોઈને અંદાજ પણ હોતો નથી. સમય ક્યારે માણસના મનસૂબા ઊથલાવી દે એ કહેવાય નહીં.  

ભવિષ્ય ભૂત જેવું હોય છે, જો આપણે ડરતા રહીએ તો એ ડરાવતું જ રહે છે    

No comments:

Post a Comment