Monday, September 28, 2015

Life

જંગલ માં રોજ સવાર પડે અને હરણ વિચારે છે કે મારે સિંહ થી વધારે તેજ દોડવું પડશે નહિતર મને ખાઈ જશે...
અને સિંહ વિચારે છે કે મારે હરણ થી વધારે તેજ દોડવું પડશે નહિતર હું ભૂખ્યો મરી જઈશ...
કહેવાનો મતલબ ખાલી એટલો જ કે તમે સિંહ છો કે હરણ કોઈ ફેર નથી પડતો. જો તમારે સારી જિંદગી માણવી છે તો તમારે રોજ દોડતા રહેવું પડશે.
જે દિવસે આરામ કરવાની ટેવ પાડી લીધી બસ એ દિવસ થી ભૂખ્યા મરવાનો વારો આવશે.....
સંઘર્ષ વિના કઈ પણ મળતું નથી..

No comments:

Post a Comment