એક કલાકાર હતો.
રોજ નાટકમાં કામ કરે
એક દિવસ એક વ્યક્તિએ
તેને પૂછયું કે નાટકમાંથી તમે
તમારી જિંદગીમાં શું શીખ્યા?
નાટકના એ કલાકારે સરસ વાત
કરી. તેણે કહ્યું કે,
નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય
એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે ...!
આપણે કંઈ છોડતાં નથી
એટલે જ દુઃખી થઈએ છીએ.
આપણને ઘણી વખત
ખબર જ નથી પડતી કે
આપણો રોલ ક્યાં પૂરો થાય છે ?
રોજ નાટકમાં કામ કરે
એક દિવસ એક વ્યક્તિએ
તેને પૂછયું કે નાટકમાંથી તમે
તમારી જિંદગીમાં શું શીખ્યા?
નાટકના એ કલાકારે સરસ વાત
કરી. તેણે કહ્યું કે,
નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય
એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે ...!
આપણે કંઈ છોડતાં નથી
એટલે જ દુઃખી થઈએ છીએ.
આપણને ઘણી વખત
ખબર જ નથી પડતી કે
આપણો રોલ ક્યાં પૂરો થાય છે ?
No comments:
Post a Comment