બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી,
પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Sunday, July 10, 2011
The Life : બાળક, યુવાન, વૃદ્ધ
ઉંમર ગમે તે હોય, પણ તમે હંમેશાં ભવિષ્યનો જ વિચાર કરનારા હો તો તમે બાળક જ છો... સતત ભૂતકાળ જ વાગોળ્યા કરતા હો તો તમે વૃદ્ધ જ છો અને જિંદગીની પ્રત્યેક પળ જો તમે વર્તમાનકાળમાં જ જીવતા હો તો તમે ચીર યુવાન જ ગણાવ..!!
No comments:
Post a Comment