સાલો શું જમાનો હતો બાળપણનો....!!
ગોઠણે પેન્ટમાં થીંગડું માર્યું હોય પણ તોય પટ્ટો પેરીન ઇન્શર્ટ કરતા...
આઠાના ની પેપ્સી ને રૂપિયાનો ગોલો એમાંય ત્રણ ચાર વખત કલર નખાવતા...
ઘરે કોઈ મહેમાન આવે ત્યારે એક લાલસા રહેતી
- જાય ત્યારે રૂપિયા આપતા જાય...
માંગી સાઇકલ મળે ચલાવવા તોય બે વેત અધ્ધર ચાલતા ધૂમ સ્ટાઈલમાં...
બેટ-દડે,ગરીયા(ભમરડો) ને લખોટી એજ રમ્યા કરવાનું...
તડકામાં ઉઘાડા પગે રખડતા ને વરસાદમાં ખાલી ચડ્ડીમાં ન્હાતા તોય બીમાર ના પડતા...
સાંજે મિત્રો જોડે બાધ્યા હોઈએ પણ સવારે સાથે જ સ્કુલ જતા...
"ચાર દીવાલોની વચ્ચે મોબાઈલને ટેબ્લેટમાં ઘૂસીને બાળપણવાળી મોજ ના મળે,
એ બાદશાહી માણવા તો શેરીઓમાં ને પોપડામાં રખડવું પડે યારો સાથે.

No comments:
Post a Comment