Monday, February 29, 2016

જયાં ઇચ્છાશકિતનું કદ
મોટું હોય છે ,

ત્યાં પડકારો આપમેળે
નાના થઇ જાય છે.

posted from Bloggeroid

કલ્પના સુંદર હોય છે પણ
જીવી શકાતી નથી,

વાસ્તવિકતા કડવી હોય છે પણ,
મારી શકાતી નથી.

posted from Bloggeroid

कौन कहता है कि
इंसान रंग नहीं बदलता है...


किसी के मुंह पर
एक सच बोल कर तो देखिये
👉एक नया ही रंग सामने आएगा 🌹

posted from Bloggeroid

" કડવું સત્ય "

પ્રતિષ્ઠા વધે એટલે
નિંદા નો ટેકસ
ચૂકવવો જ પઙે.

posted from Bloggeroid

પોઝીટીવ વિચારો વાળા બનો –

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ
જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું
મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.
તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને
વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.

વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો.
તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો
વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.
તમને શું લાગે છે? તેનું શું થશે? શું હરણી બચી જશે?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે? શું તેનું બચ્ચુ બચી શકશે?
કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?

શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું
નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે?ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી? ના, ત્યાં દાવાનળ તેને બાળીને
ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.
તે કંઈજ કરતી નથી.તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.
આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે
અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને
ઘેરી વળે છે.

એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.
પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.
Be Positive

posted from Bloggeroid

The Truth of Life

जितना बड़ा "प्लाट" होता है उतना बडा "बंगला"नही होता,
जितना बड़ा "बंगला" होता है उतना बड़ा "दरवाजा" नही होता,
जितना बड़ा "दरवाजा" होता है उतना बड़ा "ताला"नही होता,
जितना बड़ा "ताला" होता है उतनी बड़ी "चाबी" नही होती,
परन्तु,"चाबी" का पूरे बंगले पर अधिकार होता है।
इसी तरह मानव के जीवन मे "बंधन और मुक्ति "का आधार" मन की चाबी "पर ही निर्भर होता है।
पैसे के अभाव मे जगत 1% दुखी है,
परन्तु समझ के अभाव मे जगत 99% दुखी है।
"सदा खुश रहिए और मस्त रहिए"

posted from Bloggeroid

Saturday, February 27, 2016

डाली पर बैठे हुए परिंदे को पता है कि डाली कमज़ोर है ..
फिर भी वो उस डाली पर बैठता है क़्योकी उसको डाली से ज़यादा अपने पंख पर भरोसा है. ".........

"BELIEVE in your
CAPABILITY...

posted from Bloggeroid

જીવનનો સૌથી મોટો સાથી
ગુલાબ છે...
હાથમા આપો તો યાર અને
વાળમા લગાઓ તો પ્યાર છે
માથા ઉપર રાખો તો જ્ઞાન અને
પગમા રાખો તો ધ્યાન છે.
કદર કરો એની એ સંત છે.
જયારે પડે શરિર ઉપર,
ત્યારે સમજો આપણો અંત છે.

posted from Bloggeroid

હે અરિસા
તુ કાઇક એવો જાદુ કર
કે
તારામા
ચહેરો નહી
નિયત દેખાડે

posted from Bloggeroid

અરીસો ફરી આજે લાંચ લેતા ઝડપાયો ..

.. દિલમાં દર્દ હતું તો પણ,
ચહેરો હસતો દેખાયો !!

‌‌

posted from Bloggeroid

ઝાડ હસ્યા
કુહાડીને જોઇને !
કાંઈ અમારા થડ
કાચા બન્યા છે ???

પછી રડયા ધ્યાનથી
જોઇને કે અમારા જ
સગા હાથા બન્યા છે.

posted from Bloggeroid

લક્ષ્મી ભેગી કરવી હોય
ત્યારે 'વેપાર'મા
અને
કોઈની દિકરીને
લક્ષ્મી બનાવવી હોય
ત્યારે 'વ્યવહાર'મા
બે હાથ જોડવા પડે.

posted from Bloggeroid

જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે..

👌👌👌વાંચજો મિત્રો...
ખૂબ સરસ છે આ પ્રસંગ .....
---------
એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો.

લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો.

મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફીઝ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફીઝ જમા કરીલો.

ઓફિસર તો ગુસ્સે થઇ ગયા.
બોલ્યા: તમે આખો દિવસ ખરાચ્યો તો એના માટે શું હું જવાબદાર છું?
અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે.
હૂતો સવારથી મારું કામજ કરી રહ્યો છું!!

ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું..
મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું.

ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને થેલા માંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા.

હું એમની સામેની બેચ પર જઈને બેઠો. મેં કહ્યું તમારી પાસે તો ખુબ કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે.
એમને કહ્યું હા, હું રોજ મોટા મોટા અધિકારીઓ ને મળું છું, કોઈ આઈ.એ.એસ, કોઈ આઈ.પી.એસ, વિધાયક નેતા બધા અહી આવે છે. મારી ખુરસી ની સામે મોટા મોટા લોકો રાહ જુવે છે.

પછી મેં એમને પૂછ્યું તમારી પ્લેટ માંથી એક રોટલી હું પણ ખાઈ લઉં?
એમને 'હા' કહ્યું,
હું પ્લેટ માંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો.
મેં ખાવાના વખાણ કરતા કહ્યું તમારી પત્ની ખુબ સ્વાદીસ્ટ જમવાનું બનાવે છે.

મેં એમને કહ્યું, સાહેબ તમે ખુબ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો, મોટા-મોટા લોકો તમારી પાસે આવે છે. પણ શું તમે તમારી ખુરસી ની ઈજ્જત કરો છો.
તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્વની જવાબદારી મળી છે, પણ તમે તમારા કામની ઈજ્જત નથી કરતા.

એમને મને પૂછ્યું: એવું તમે કેવી રીતે કહી શકો?
મેં કહ્યું: જો તમે તમારા પદની ઈજ્જત કરતા હોત તો તમે આવા રુસ્ટ અને ક્રોધી સ્વભાવ વાળા ન હોત.
જુવો તમારો કોઈ મિત્ર પણ નથી, તમે રોજ કન્ટીન માં એકલા જમો છો. તમારી ખુરસી પર પણ ઉદાસ થઇને બેસો છો. લોકોનું થતું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવાની કોશિશ કરો છો.
બહાર ગામથી આવી સવાર થી હેરાન થતા લોકોની વિનંતી ઉપર કહો છો કે સરકાર ને કહો કે બીજા ઓફિસરો ની ભરતી કરે?
અરે બીજા ઓફિસરો વધવાથી તમારુજ મહત્વ ઘટશે, અને કદાચ તમારી પાસેથી આ કામ પણ છીનવાઈ જાય.

ભગવાને તમને તક આપી છે સબંધો બનાવવાની. પણ તમારું દુર્ભાગ્ય જોવો, તમે એનો લાભ લેવાની જગ્યાએ સબંધો બગાડી રહ્યા છો.
અમારું શું છે? કાલે આવી જઈશું કે પરમ દિવસે આવી જઈશું,
પણ તમારી પાસે તો મોકો હતો કોઈને રૂણી બનાવવાનો, તમે એ પણ ચુકી ગયા.

મેં કહ્યું પૈસા તો ખુબ કમાઈ લેશો પણ સબંધો નહિ કમાઓ તો બધું બેકાર છે.
શું કરશો પૈસાનું?
તમારો વ્યહવાર ઠીક નઈ રાખો તો તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે. મિત્રો તો પહેલેથીજ નથી...

મારી વાત સાંભળીને ઓફિસર સાહેબ રડવા જેવા થઇ ગયા.
બોલ્યા કે, તમે વાત સાચી કહી સાહેબ, હું ખુબ એકલો છું.
પત્ની જઘડો કરી પિયર જતી રહી છે,
છોકરાઓ પણ મને પસંદ નથી કરતા.
માં છે પણ એ પણ ખાસ વાત નથી કરતી.
સવારે ચાર પાંચ રોટલી બનાવીને આપે છે અને હું એકલો એકલો ખાઈ લઉં છું. રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું.
ખબર નથી પડતી કે ગડબડ ક્યાં છે.

હું ધીમેથી બોલ્યો, પોતાની જાતને બીજા જોડે જોડો. કોઈની મદદ થઇ શકતી હોય તો કરો.
જુવો હું અહી મારા મિત્ર ના પાસપોર્ટ માટે આવ્યો છું. મારી પાસે તો પાસપોર્ટ છે. મારા મિત્ર માટે મેં તમારી જોડે આજીજી કારી, વિનંતી કરી. નિસ્વાર્થ ભાવે. માટે મારી પાસે મિત્ર છે, તમારી પાસે નથી.

તેઓ ઉભા થયા અને મને કહ્યું, તમે મારી કેબીન માં આવો. હું આજેજ ફીઝ જમા કરીશ. અને એમણે કામ કરી દીધું.
ત્યાર બાદ એમણે મારો ફોન નંબર માંગ્યો અને મેં નંબર આપી દીધો.

થોડાક વર્ષો વીતી ગયા...
---------------

એક દિવાળી ઉપર એક ફોને આવ્યો.
પીયુષ કુમાર સોલંકી બોલુ છું સાહેબ.
તમે મારી પાસે તમારા કોઈ મિત્ર નો પાસપોર્ટ બનાવવા આવ્યા હતા અને તમે મારી જોડે બેસીને રોટલી પણ ખાધી હતી.
તમે કહ્યું હતું કે પૈસા ની જગ્યાએ સબંધ બનાવો.
મને એકદમ યાદ આવી ગયું.
મેં કહ્યું હાજી સોલંકી સાહેબ, કેમ છો?

એમને કહ્યું સાહેબ તમે એ દિવસે જતા રહ્યા પછી મેં ખુબ વિચાર્યું.
મને લાગ્યું કે પૈસા તો ગણા લોકો આપી જાય છે પણ જોડે બેસીને જમવા વાળું કોઈ નથી મળતું.
સાહેબ, હું બીજાજ દિવસે મારી સાસરીએ ગયો અને ખુબ પ્રાર્થના કરીને પત્ની ને ઘરે લાવ્યો. એ માનાતીજ નહતી, જયારે એ જમવા બેઠી તો મેં એની પ્લેટ માંથી રોટલી લઇને કહ્યું, સાથે જમાડીશ?
એ દંગ રહી ગઈ. રોવા લાગી.
મારી સાથે ચાલી આવી.
છોકરાઓ પણ સાથે આવ્યા.

સાહેબ હવે હું પૈસા નથી કમાતો,
સબંધ કમાઉ છું.
જે આવે છે એનું કામ કરી આપું છું.
સાહેબ આજે તમને હેપ્પી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે.
આવતા મહીને મારી દીકરીના લગ્ન છે.
તમારે સહ-પરિવાર આવવાનું છે, દીકરી ને આશીર્વાદ આપવા.
સબંધ જોડ્યો છે તમે...

એ બોલતા રહ્યા,,,
હું સંભાળતો રહ્યો...
વિચાર્યું નહોતું કે સાચ્ચેજ એમના જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે..

દોસ્તો
માણસ ભાવનાઓ થી
સંચાલિત થાય છે
કારણો થી નહિ.
કારણોથી તો મશીન ચાલે..✅

posted from Bloggeroid

Thursday, February 25, 2016

રોટલી કમાવી
એ બહુ મોટી વાત નથી
પરંતુ
પરિવાર સાથે બેસી ને ખાવી
એ મોટી વાત છે.

posted from Bloggeroid

Wednesday, February 24, 2016

જગત મા બે વસ્તુઓ નો અંત કયારેય નથી
આવતો એક ભગવાન ની કથા અને બીજી
મનુષ્યો ની વ્યથા

posted from Bloggeroid

"कदम ऐसा चलो,
कि निशान बन जाये।
काम ऐसा करो,
कि पहचान बन जाये।
यहाँ जिन्दगी तो,
सभी जी लेते हैं,
मगर जिन्दगी जीओ तो ऐसी,
कि सबके लिए मिसाल बन जाये ।

posted from Bloggeroid

The Truth Of Life

ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો ...
જીંદગી રોજ સીલેબસ બહારના જ સવાલ પુછશે...





'મુંઝવણ' સાથે 'દોડવા' કરતા
'આત્મવિશ્ર્વાસ' સાથે 'ચાલવું' વધારે સારુ...!

💐💐💐💐💐💐💐






અજીબ દુનિયા છે અમારા શહર ની..

મોટાભાગ ના લોકો મોટી ગાડી લઇ જિમ માં જાય છે...

સાયકલ ચલાવવા....


_


હું જયારે બાળક હતો ત્યારે હું બઘુ ભૂલી જતો એટલે મને કહેવામા આવતુ કેયાદ રાખતા શીખ અને જીંદગીમાં આગળ વઘ, હવે જયારે હું બઘુ જ યાદ રાખી શકુ છું તો મને કહેવામાં આવે છે કે ભૂલતા શીખ અને જીંદગીમાં આગળ વઘ.......


_


સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,
કારણ કે
ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો...


_



🌹 🌹
❛ જરાક કાણું શુ પડયુ
ખીસ્સા માં

સિક્કા થી વધારે
તો સંબંધો સરકી પડયા ❜

_



પ્રેમ કાંઈ થોડો વ્યવહાર છે ...?
કે તું કરે,
તો જ
હું કરું ...!!!



_


🌹🌹
હ્રદય કેવું ચાલે છે એ તો ડોક્ટર બતાવી દેશે,
પણ.....💞

હ્રદય માં શું ચાલે છે એ તો જાતે જ જોવું પડે છે...🌹🌹


_


🍃દગો પરિસ્થિતિ કરે છે !
અને
બદનામ કિસ્મત થઇ જાય છે !🍃


_


જે સ્વભાવે હળવા હોય,
એને જ મન થાય
મળવાનું...


આને જ કહેવાય...,

"હળવા - મળવાનું "


_


શણગાર તો શરીર ને હોય સાહેબ...

સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...


_



પડી પડી ને ચડે એનું નામ જ ઝીંદગી બાકી તૈયાર પગથીયા પર ચડતા તો બધાને આવડે છે‼

posted from Bloggeroid

卐बहुत ही सुन्दर वर्णन है卐

👌मस्तक को थोड़ा झुकाकर देखिए
….अभिमान मर जाएगा
👌आँखें को थोड़ा भिगा कर देखिए
…..पत्थर दिल पिघल जाएगा
👌दांतों को आराम देकर देखिए
………स्वास्थ्य सुधर जाएगा
👌जिव्हा पर विराम लगा कर देखिए
…..क्लेश का कारवाँ गुज़र जाएगा
👌इच्छाओं को थोड़ा घटाकर देखिए
……खुशियों का संसार नज़र आएगा
👌पूरी जिंदगी हम इसी बात में गुजार देते हैं कि “चार लोग क्या कहेंगे”,
और अंत में चार लोग बस यही कहते हैं कि “राम नाम सत्य है”…

posted from Bloggeroid

પરસેવાની
શાહીથી જે લખે છે ઇરાદાઓ..
એમના
નસીબના પન્ના કોરા
નથી હોતા.

posted from Bloggeroid

👉🏿 सांप घर पर दिखाई दे तो लोग डंडों से मारते हैं,
और यदि साँप शिव लिंग पर दिखाई दे तो दूध पिलाते हैं......

👉लोग सम्मान आप का नहीं,
आप के स्थान और स्थिति का करते हैं........!!..........💐🌷

posted from Bloggeroid

હા પણ આપણાં સમયમાં મૉબાઇલ નહોતા.

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું..... આપણા સમયે મૉબાઇલ ન હતા...!!

હા પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા......

હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો.....

હા યાદ છે, તમે રિટાયર થયા તે પહેલાં ડાયાબીટીસ ન હતો ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી ત્યારે તમે કહેતા કે આજે બપોરે જ ઑફીસમાં વીચાર આવેલો કે આજે ખીર ખાવી છૅ......
હા ખરેખર મને ઑફીસથી આવતાં જે વીચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય.....

અને યાદ છે તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું.... અને કલાકમાં તો હું સ્વપ્ન જૉતી હોઉં એમ તમે આવી ગયા....
હા એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું....

ખ્યાલ છે તમે મારી આંખોમાં જોઇ કવીતાની બે લીટી બોલતા....
હા અને તું શરમાઇને આંખો ઢાળી દેતી, એને હું કવીતાની લાઇક સમજતો...

અને હા હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી, તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક......
હા આગલા દીવસેજ ફસ્ટઍડ ના બૉક્સમાં ખાલી થયૅલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો....

તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા.....
હા અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી...

( પાસે જઈ હાથ પકડીને) હા .. આપણાં સમયમાં મૉબાઇલ ન હતા, સાચી વાત છે...
પણ આપણે બે હતા...

હા અનુ આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે... પણ ....
એમને .....
વાત નહી વૉટ્સૅપ થાય છૅ,
એમને હુંફ નહી ટૅગ થાય છૅ,
સંવાદ નહી કૉમૅન્ટ થાય છૅ,
લવ નહી લાઇક થાય છૅ,
મીઠો કજીયો નહી અનફ્રૅન્ડ થાય છૅ,
એમને બાળકો નહી પણ કૅન્ડીક્રશ સાગા, ટૅમ્પલ રન અને સબવૅ થાય છૅ....

........ છોડ બધી માથાકુટ.
હવે આપણે વાઇબ્રંન્ટ મોડ પર છીએ અને આપણી બેટરી પણ એક કાપો રહી છૅ.......

ક્યાં ચાલી....?
ચા બનાવવા.....
અરે હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ..
હા અનુ... હજું હું કવરૅજમાં જ છું, અને મેસૅજ પણ આવે છે.......

( બન્ને હસી ને...)..... હા પણ આપણાં સમયમાં મૉબાઇલ નહોતા.

posted from Bloggeroid

Tuesday, February 23, 2016

"नीयत" कितनी भी अच्छी हो,

दुनिया आपको आपके दिखावे से जानती है,

और "दिखावा कितना भी अच्छा हो

"उपरवाला" आपको नीयत से जानता है.......

posted from Bloggeroid

एक प्यारी कहानी

काफी समय पहले की बात है। उस समय जापान विकसित देशो में शामिल नही था।

उस समय जापान मे ट्रेनो की हालात भी काफी खराब थी।

एक भारतीय भी उस ट्रेन में सफर कर रहा था। ट्रेन की सीट टूटी हुई थी। एक जापानी नागरिक भी उस ट्रेन में सफर कर रहा था । जापानी नागरिक ने अपनी बैग में से सूई धागा निकाला और सीट की सिलाई करने लगा । भारतीय नागरिक ने पूछा क्या आप रेल्वे के कर्मचारी है ?

उसने कहा नहीं मैं एक शिक्षक हूं। मैं इस ट्रेन से हर रोज अप डाउन करता हूं । इस सीट की खस्ता हालत देख बाजार से सुई धागा खरीद लाया हूँ। सोचा हररोज इस सीट को देखकर मुझे महसूस होता था कि अगर कोई विदेशी नागरिक इसे देखेगा तो मेरे देश की कितनी बेईज्जती होगी ऐसा सोच के सीट रिपेयर (सिलाई)कर रहा हूं ।

सलाम उस देश के नागरिकों को जो देश की इज्जत अपनी इज्जत समझता हो । और वही जापान आज इतना विकसित हो गया है की हम उससे बुलेट ट्रेन खरीद रहे है । बाकी ट्रक के पीछे "मेरा भारत महान" लिख देने से कोई देश महान नही बन जाता । उस देश के नागरिकों की सोच महान होनी चाहिए । नागरिकों की उच्चस्तरीय सोच ही देश को महान बनाती है।

posted from Bloggeroid

સ્વાર્થભરી આ દૂનિયામાં લોકો

એક જ હિસાબ માંગે છે ,

ન આપે સુખ તો તેને

ખુદા પણ ખરાબ લાગે છે!

સંત બાઘા

posted from Bloggeroid

''લાગણી''

ને

રાષ્ટ્રીય રમત જાહેર કરવી જોઈએ.


લોકો લાગણીઓ સાથે બહું રમે છે.....

સંત બાઘા

posted from Bloggeroid

Sunday, February 21, 2016

મહાભારત

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની
માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની
માથાકૂટ છે. – કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે
એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની
માથાકૂટ છે. – ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી
લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની
માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું
અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની
માથાકૂટ છે. – ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં
તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની
માથાકૂટ છે. – કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ
બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની
માથાકૂટ છે. – સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો
નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની
માથાકૂટ છે. – દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની
ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ
ઉતર્યાની માથાકૂટ છે. - ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ
આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની
માથાકૂટ છે. – કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ
પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ
ફર્યાની માથાકૂટ છે. – અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં
બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની
માથાકૂટ છે. – એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને
લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની
માથાકૂટ છે. – અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે
સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની
માથાકૂટ છે. – શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ
પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની
માથાકૂટ છે. – દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો
સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની
માથાકૂટ છે. – દુર્યોધન

posted from Bloggeroid

जीवन मंत्र

जीवन मंत्र
कृष्ण कहते हैं- "तुम पाँचों भाई वन में जाओ और जो कुछ भी दिखे वह आकर मुझे बताओ। मैं तुम्हें उसका प्रभाव बताऊँगा।"
पाँचों भाई वन में गये।
युधिष्ठिर महाराज ने
देखा कि किसी हाथी की दो सूँड है।
यह देखकर आश्चर्य का पार न रहा।
अर्जुन दूसरी दिशा में गये। वहाँ उन्होंने देखा कि कोई पक्षी है, उसके पंखों पर वेद की ऋचाएँ लिखी हुई हैं पर वह पक्षी मुर्दे का मांस खा रहा है
यह भी आश्चर्य है !
भीम ने तीसरा आश्चर्य देखा कि गाय ने बछड़े को जन्म दिया है और बछड़े को इतना चाट रही है कि बछड़ा लहुलुहान हो जाता है।
🌺🌺
☀सहदेव ने चौथा आश्चर्य देखा कि छः सात कुएँ हैं और आसपास के कुओं में पानी है किन्तु बीच का कुआँ खाली है। बीच का कुआँ गहरा है फिर भी पानी नहीं है।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀पाँचवे भाई नकुल ने भी एक अदभुत आश्चर्य देखा कि एक पहाड़ के ऊपर से एक बड़ी शिला लुढ़कती-लुढ़कती आती और कितने ही वृक्षों से टकराई पर उन वृक्षों के तने उसे रोक न सके। कितनी ही अन्य शिलाओं के साथ टकराई पर वह रुक न सकीं। अंत में एक अत्यंत छोटे पौधे का स्पर्श होते ही वह स्थिर हो गई।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀पाँचों भाईयों के आश्चर्यों का कोई पार नहीं ! शाम को वे श्रीकृष्ण के पास गये और अपने अलग-अलग दृश्यों का वर्णन किया।
☀युधिष्ठिर कहते हैं- "मैंने
दो सूँडवाला हाथी देखा तो मेरे आश्चर्य का कोई पार न
रहा।"
🌹तब श्री कृष्ण कहते हैं- "कलियुग में ऐसे लोगों का राज्य होगा जो दोनों ओर से शोषण करेंगे। बोलेंगे कुछ और करेंगे कुछ। ऐसे लोगों का राज्य होगा। इससे तुम पहले राज्य कर लो।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀अर्जुन ने आश्चर्य देखा कि पक्षी के पंखों पर वेद की ऋचाएँ लिखी हुई हैं और
पक्षी मुर्दे का मांस खा रहा है।
🌹इसी प्रकार कलियुग में ऐसे लोग रहेंगे जो बड़े-बड़े पंडित और विद्वान कहलायेंगे किन्तु वे यही देखते रहेंगे कि कौन-सा मनुष्य मरे और हमारे नाम से संपत्ति कर जाये।
"संस्था" के व्यक्ति विचारेंगे कि कौन सा मनुष्य मरे और
संस्था हमारे नाम से हो जाये।
हर जाति धर्म के प्रमुख पद पर बैठे विचार करेंगे कि कब किसका श्राद्ध है ?
चाहे कितने भी बड़े लोग होंगे किन्तु उनकी दृष्टि तो धन के ऊपर (मांस के ऊपर) ही रहेगी।
परधन परमन हरन को वैश्या बड़ी चतुर।
ऐसे लोगों की बहुतायत होगी, कोई कोई विरला ही संत पुरूष होगा।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀भीम ने तीसरा आश्चर्य देखा कि गाय अपने बछड़े को इतना चाटती है कि बछड़ा लहुलुहान हो जाता है।
🌹कलियुग का आदमी शिशुपाल हो जायेगा।
बालकों के लिए इतनी ममता करेगा कि उन्हें अपने
विकास का अवसर ही नहीं मिलेगा।
""किसी का बेटा घर छोड़कर साधु बनेगा तो हजारों व्यक्ति दर्शन करेंगे....
किन्तु यदि अपना बेटा साधु बनता होगा तो रोयेंगे कि मेरे बेटे का क्या होगा ?""
इतनी सारी ममता होगी कि उसे मोह माया और परिवार में ही बाँधकर रखेंगे और उसका जीवन वहीं खत्म हो जाएगा। अंत में बिचारा अनाथ होकर मरेगा। वास्तव में लड़के तुम्हारे नहीं हैं, वे तो बहुओं की अमानत हैं, लड़कियाँ जमाइयों की अमानत हैं और तुम्हारा यह शरीर मृत्यु की अमानत है।
तुम्हारी आत्मा-परमात्मा की अमानत है ।
तुम अपने शाश्वत संबंध को जान लो बस !
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀सहदेव ने चौथा आश्चर्य यह देखा कि पाँच सात भरे कुएँ के बीच का कुआँ एक दम खाली !
🌹कलियुग में धनाढय लोग लड़के-लड़की के विवाह में,
मकान के उत्सव में, छोटे-बड़े उत्सवों में तो लाखों रूपये खर्च कर देंगे परन्तु पड़ोस में ही यदि कोई भूखा प्यासा होगा तो यह नहीं देखेंगे कि उसका पेट भरा है या नहीं।
दूसरी और मौज-मौज में, शराब, कबाब, फैशन और
व्यसन में पैसे उड़ा देंगे।
किन्तु किसी के दो आँसूँ पोंछने में उनकी रूचि न होगी और जिनकी रूचि होगी उन पर कलियुग का प्रभाव नहीं होगा, उन पर भगवान का प्रभाव होगा।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀पाँचवा आश्चर्य यह था कि एक बड़ी चट्टान पहाड़
पर से लुढ़की, वृक्षों के तने और चट्टाने उसे रोक न पाये किन्तु एक छोटे से पौधे से टकराते ही वह चट्टान रूक गई।
🌹कलियुग में मानव का मन नीचे गिरेगा, उसका जीवन पतित होगा।
यह पतित जीवन धन की शिलाओं से नहीं रूकेगा न ही सत्ता के वृक्षों से रूकेगा।
किन्तु हरिनाम के एक छोटे से पौधे से, हरि कीर्तन के एक छोटे से पौधे मनुष्य जीवन का पतन होना रूक जायेगा ।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺 राधे राधे 🌹🌹

posted from Bloggeroid

नदी का पानी मीठा होता है क्योंकि वो देती रहती है।
सागर का पानी खारा होता है क्योंकि वो हमेशा लेता रहता है।
नाले का पानी हमेशा दुर्गंध देता है क्योंकि वो रूका हुआ होता है।

यही जिंदगी है

देते रहोगे तो सबको मीठे लगोगे।
लेते रहोगे तो खारे लगोगे।
और अगर रुक गये तो सबको बेकार लगोगे।

posted from Bloggeroid

Tuesday, February 16, 2016

The Truth of life

एक छोटा सा बच्चा अपने दोनों हाथों में एक एक एप्पल लेकर खड़ा था
उसके पापा ने मुस्कराते हुए कहा कि
"बेटा एक एप्पल मुझे दे दो"
इतना सुनते ही उस बच्चे ने एक एप्पल को दांतो से कुतर लिया.
उसके पापा कुछ बोल पाते उसके पहले ही उसने अपने दूसरे एप्पल को भी दांतों से कुतर लिया
अपने छोटे से बेटे की इस हरकत को देखकर बाप ठगा सा रह गया और उसके चेहरे पर मुस्कान गायब हो गई थी...
तभी उसके बेटे ने अपने नन्हे हाथ आगे की ओर बढाते हुए पापा को कहा....
"पापा ये लो.. ये वाला ज्यादा मीठा है.
शायद हम कभी कभी पूरी बात जाने बिना निष्कर्ष पर पहुंच जाते हैं..
किसी ने क्या खूब लिखा है:
नजर का आपरेशन
तो सम्भव है,
पर नजरिये का नही..!!! 💯
फर्क सिर्फ सोच का
होता है.....
वरना , वही सीढ़ियां ऊपर भी जाती है ,और निचे भी आती है

😊😊😊

posted from Bloggeroid

एकता में बल है

एक बार अंगूर 🍇खरीदने के लिए एक फल बेचने वाले के पास रूका..

पूछा "क्या भाव है? अंगूर के गुच्छों🍇का ?

बोला : "80 रूपये किलो ।"

पास ही अलग से कुछ अलग-अलग टूटे हुए अंगूरों के दाने पडे थे ।

मैंने पूछा : "क्या भाव है इन का ?"

वो बोला : "30 रूपये किलो"

मैंने पूछा : "इतना कम दाम क्यों..?

वो बोला : "साहब, हैं तो ये भी बहुत बढीया..!! लेकिन .....अपने गुच्छे से टूट गए हैं ।"

मैं समझ गया कि अपने संगठन, समाज और परिवार से अलग होने पर हमारी कीमत..........आधे से भी कम रह जाती है।
🍇एकता में बल है

posted from Bloggeroid

Monday, February 15, 2016

समाज में बेटियों की अहमियत भी कुछ इसी प्रकार की है। े

एक संत की कथा में एक बालिका खड़ी हो गई।
चेहरे पर झलकता आक्रोश...

संत ने पूछा - बोलो बेटी क्या बात है?

बालिका ने कहा- महाराज हमारे समाज में लड़कों को हर प्रकार की आजादी होती है।
वह कुछ भी करे, कहीं भी जाए उस पर कोई खास टोका टाकी नहीं होती।
इसके विपरीत लड़कियों को बात बात पर टोका जाता है।
यह मत करो, यहाँ मत जाओ, घर जल्दी आ जाओ आदि।

संत मुस्कुराए और कहा...

बेटी तुमने कभी लोहे की दुकान के बाहर पड़े लोहे के गार्डर देखे हैं?
ये गार्डर सर्दी, गर्मी, बरसात, रात दिन इसी प्रकार पड़े रहते हैं।
इसके बावजूद इनका कुछ नहीं बिगड़ता और इनकी कीमत पर भी कोई अन्तर नहीं पड़ता।
लड़कों के लिए कुछ इसी प्रकार की सोच है समाज में।

अब तुम चलो एक ज्वेलरी शॉप में।
एक बड़ी तिजोरी, उसमें एक छोटी तिजोरी।
उसमें रखी छोटी सुन्दर सी डिब्बी में रेशम पर नज़ाकत से रखा चमचमाता हीरा।
क्योंकि जौहरी जानता है कि अगर हीरे में जरा भी खरोंच आ गई तो उसकी कोई कीमत नहीं रहेगी।

समाज में बेटियों की अहमियत भी कुछ इसी प्रकार की है।
पूरे घर को रोशन करती झिलमिलाते हीरे की तरह।
जरा सी खरोंच से उसके और उसके परिवार के पास कुछ नहीं बचता।
बस यही अन्तर है लड़कियों और लड़कों में।

पूरी सभा में चुप्पी छा गई।
उस बेटी के साथ पूरी सभा की आँखों में छाई नमी साफ-साफ बता रही थी लोहे और हीरे में फर्क।।।

प्लीज , आप सभी दोस्तों से मेरा
हाथ जोडकर निवेदन हैं कि ये मैसेज अपनी बेटी-बहन को अवश्य पढायें और दोस्तों में , रिश्तेदारों के साथ, सभी ग्रुप्स में शेयर करें

posted from Bloggeroid

Saturday, February 13, 2016

એક વખત શેતાને મિટિંગ બોલાવી

એક વખત શેતાને મિટિંગ બોલાવી ! 

માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી.
માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા.
પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું.
શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતા -

[1] માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો !

[2] એને ખૂબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવા દો !

[3] અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો.
અઠવાડિયેએક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો.
એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ !

[4] એમનાં બાળકોને ખૂબ ખર્ચાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો.
દરેક વિષયના ટ્યૂશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતીથવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો.


[5] આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો.

બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો.

દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કારસિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં !

[6] ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરવીદો કે એના વગર એને ચાલે જ નહીં.

દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરીદો કે શાંતચિત્તમાં ઊઠતાઆત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો.

[7] કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભૂકરો. ઈ-મેઈલ, વૉઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો.

કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી.

[8] ટેલિવિઝનમાં એને ભરમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળવાળી અને ભપકાઓથી ઝાકમઝોળવાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝનના માધ્યમથી પીરસો. એકએક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો.

[9] ચોવીસ કલાક આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યૂઝચૅનલો રચો.

પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો.

[10] ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો.

પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદૂષિત કરી દો.

એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે.

[11] લૉટરી, જુગાર, સટ્ટો, શૅરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભૂલી જાય એવુ ં કરી નાખો.

[12] ટૂંકમાં, પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભરમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની, સાચા ધર્મની કે આતમ-તત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે !

 બસ ! આટલા મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શેતાનના સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા.

ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું....,

કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા.

દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ

posted from Bloggeroid

Friday, February 12, 2016

Monday, February 8, 2016

सच और झूठ

एक बार सच और झूठ नदी में स्नान करने
पहुंचे। दोनो ने अपने-अपने कपड़े उतार
कर नदी के तट पर रख दिए और झट-पट
नदी में कूद पड़े। सबसे पहले झूठ नहाकर
नदी से बाहर आया और सच के कपड़े पहनकर
चला गया। सच अभी भी नहा रहा था।
जब वह
स्नान कर बाहर निकला तो उसके कपड़े गायब थे।
वहां तो झूठ के कपड़े पड़े थे। भला सच उसके कपड़े
कैसे पहनता?
कहते हैं तब से सच नंगा है और झूठ सच के कपड़े
पहनकर सच के रूप में प्रतिष्ठित है।

Deven Vyas morbi
Hasta raho mast raho

posted from Bloggeroid

Saturday, February 6, 2016

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી વાતો

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી

જેકસન બ્રાઉનની કલમે
લખાયેલી વાતો

* 'કેમ છો " કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

*કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

* મહેણું ક્યારેય ન મારો.

* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.

* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

* બચત કરવાની શિસ્ત પાળો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.

* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ

*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

posted from Bloggeroid

દરેક વાત કહેવાનો એક યોગ્ય સમય હોય છે

હીરાનો વેપાર કરનારા એક ભાઇનું
અકસ્માતમાં મૃત્યુ થયું. ધંધામાં ખોટ
જવાના કારણે કુટુંબની સ્થિતી બહુ
સારી નહોતી અને પરિવારમાં બીજુ કોઇ
નહી. આ મૃત્યુ પામનાર ભાઇની પત્નિ અને
એક 7-8 વર્ષની ઉંમરનો દિકરો.
કુટુંબના નિભાવની તમામ જવાબદારી આ
વિધવા પર આવી પડી. એણે
પોતાના પતિનો અંગત કબાટ તપાસવાનું
શરૂ કર્યુ એ આશાએ કે કદાચ કંઇક એવું
છુપાવીને રાખ્યુ હોય જેનાથી પરિવાર
સરળતાથી ચલાવી શકાય.
કબાટ ફંફોસતા એક બહુ મોટુ પેકેટ મળ્યુ.
ખોલ્યુ તો આનંદનો પાર નહી. એકદમ
ચળકતા ખુબ હીરા હતા એ પેકેટમાં પેલા બેન
પતિની વિદાયનો વિયોગ પણ
ભુલી ગયા. એમણે વિચાર્યુ કે આ
કિંમતી હીરા જો બીજાને આપીશ
તો કદાચ મને છેતરીને
પુરતા નાણા નહી આપે મારો સગો ભાઇ
પણ હીરાનો વેપાર કરે છે તો આ હીરા એને
જઇને જ વેંચું.
બાળકને સાથે લઇને એ વિધવા બાઇ
પોતાના ભાઇના ઘેર ગઇ અને ભાઇને
બધી જ વાત કરીને કહ્યુ જો ભાઇ આ
કિમતી હીરાનું કેવડુ મોટુ પેકેટ છે હવે
આખી જીંદગી મારે શાંતિ. ભાઇ આ પેકેટ
વેંચીને તું મને રકમ લાવી આપ.
ભાઇએ કહ્યુ બહેન આ હીરા ખુબ કિંમતી છે
અત્યારે નથી વેંચવા ભાણાને
મોટો થવા દે અત્યારે તું ઘર
ચલાવાવાની ચિંતા ના કર હું મદદ કરીશ
અને ભાણાને પણ મારી સાથે રાખીને
હીરાના વેપારમાં નિષ્ણાંત બનાવીશ.
ભાણો પુરે પુરો તૈયાર થઇ જાય પછી આપણે
આ હીરા વેંચશુ ત્યાં સુધી તું એને સાચવીને
તારી પાસે જ રાખ અને આ
બાબતની ભાણાભાઇને ક્યારેય વાત
ના કરતી. પેલી બેન હીરા પાછા લઇને
રાજી થતી જતી રહી.
ઘણા વર્ષો પસાર થયા હવે પેલો 7-8
વર્ષનો નાનો બાળક 21
વર્ષનો ફુટડો યુવાન બની ગયો હતો.
એના મામાએ હીરાની પરખ
કરવામાં ભાણાને ખુબ મોટો નિષ્ણાંત
બનાવ્યો હતો. એક દિવસ
મામા ભાણાભાઇના ઘેર ગયા.
ભાણાભાઇને કહ્યુ બેટા તારી માં એ
તારા પિતાની અમૂલ્ય મુડી સાચવીને
રાખી છે આજે એ મુડી તને આપવી છે.
પછી પોતાની બહેન ને કહ્યુ કે બહેન
પેલા હીરા લઇ આવ અને ભાણાને આપ.
વિધવા બહેન ઘરમાં જઇને
વર્ષોથી સાચવી રાખેલ હેરાનું પેકેટ
લાવી અને આનંદ સાથે પોતાના યુવાન
દિકરાના હાથમાં મુક્યું. છોકરાએ પેકેટ
ખોલ્યુ. હિરા હાથમાં લઇને જોયા અને
પછી ફળીયામાં ફેંકી દીધા.
એની માં તો જોતી જ રહી. માંડ એટલુ
બોલી શકી કે બેટા આ શું કર્યુ ?
છોકરાએ કહ્યુ અરે માં આ હીરા નહી માત્ર
કાચના ટુકડા છે જેની કીંમત કોડીની પણ
નથી. બહેને પોતાના ભાઇની સામે જોઇને
કહ્યુ કે આ શું બકવાસ કરે છે ? ત્યારે ભાઇએ કહ્યુ
બહેન એ બીલકુલ સાચુ કહે છે. તે મને પેકેટ
બતાવ્યુ ત્યારે જ મને ખબર પડી ગઇ હતી કે
આ કાચના ટુકડા છે પણ મેં ત્યારે તને એમ કહ્યુ
હોત તો તને એમ થાત કે મારા ભાઇને
મારા હીરા પાણીના ભાવે
પડાવી લેવા છે માટે આમ કહે છે એટલે મે
યોગ્ય સમયની રાહ જોઇ.
દરેક વાત કહેવાનો એક યોગ્ય સમય હોય છે
સત્ય વાત પણ જો અયોગ્ય સમયે
કહેવામાં આવે
તો સંબંધો તુટવાની શક્યતાઓ પુરે પુરી છે.

સાભાર Whatsapp Friends

posted from Bloggeroid

Thursday, February 4, 2016

एक चिन्तन

एक चिन्तन :-
-------

मैंने एक फूल से कहा. ..!
कल तुम मुरझा जाओगे
फिर क्यों मुस्कुराते हो?
व्यर्थ में
यह ताजगी किसलिए लुटाते हो?

फूल चुप रहा -
इतने में एक तितली आई
पल भर आनंद लिया, उड गई,

एक भौंरा आया
गान सुनाया, सुगंध बटोरी,
और आगे बढ गया,

एक मधुमक्खी आई
पल भर भिनभिनाई
पराग समेटा,
और झूमती गाती चली गई,

खेलते हुए एक बालक ने
स्पर्श सुख लिया, रूप-लावण्य निहारा,
मुस्कुराया और खेलने लग गया|

तब फूल बोला-
|| मित्र ||
क्षण भर को ही सही
मेरे जीवन ने कितनों को सुख दिया

क्या तुमने भी कभी ऐसा किया?

कल की चिन्ता में
आज के आनंद में विराम क्यो करूँ!

माटी ने जो रूप, रंग, रस, गंध दिए
उसे बदनाम क्यो करूँ!

मैं हँसता हूँ
क्योंकि हँसना मुझे आता है,

मैं खिलता हूँ
क्योंकि खिलना मुझे सुहाता है,

मैं मुरझा गया तो क्या
कल फिर एक नया फूल खिलेगा
न कभी मुस्कान रुकी हैं,
न......ही || सुगंध ||

जीवन तो एक सिलसिला है
इसी तरह चलेगा |

"जो आपको मिला है उस में खुश रहिये और प्रभु का शुक्रिया कीजिए क्योंकि आप जो जीवन जी रहे हैं वो जीवन कई लोगों ने देखा तक नहीं है । "

"खुश रहिये, मुस्कुराते रहिये और अपनों को भी खुश रखिए |"
🙏🙏🙏🙏🙏🙏🙏

posted from Bloggeroid