Wednesday, February 24, 2016

The Truth Of Life

ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો ...
જીંદગી રોજ સીલેબસ બહારના જ સવાલ પુછશે...





'મુંઝવણ' સાથે 'દોડવા' કરતા
'આત્મવિશ્ર્વાસ' સાથે 'ચાલવું' વધારે સારુ...!

💐💐💐💐💐💐💐






અજીબ દુનિયા છે અમારા શહર ની..

મોટાભાગ ના લોકો મોટી ગાડી લઇ જિમ માં જાય છે...

સાયકલ ચલાવવા....


_


હું જયારે બાળક હતો ત્યારે હું બઘુ ભૂલી જતો એટલે મને કહેવામા આવતુ કેયાદ રાખતા શીખ અને જીંદગીમાં આગળ વઘ, હવે જયારે હું બઘુ જ યાદ રાખી શકુ છું તો મને કહેવામાં આવે છે કે ભૂલતા શીખ અને જીંદગીમાં આગળ વઘ.......


_


સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,
કારણ કે
ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો...


_



🌹 🌹
❛ જરાક કાણું શુ પડયુ
ખીસ્સા માં

સિક્કા થી વધારે
તો સંબંધો સરકી પડયા ❜

_



પ્રેમ કાંઈ થોડો વ્યવહાર છે ...?
કે તું કરે,
તો જ
હું કરું ...!!!



_


🌹🌹
હ્રદય કેવું ચાલે છે એ તો ડોક્ટર બતાવી દેશે,
પણ.....💞

હ્રદય માં શું ચાલે છે એ તો જાતે જ જોવું પડે છે...🌹🌹


_


🍃દગો પરિસ્થિતિ કરે છે !
અને
બદનામ કિસ્મત થઇ જાય છે !🍃


_


જે સ્વભાવે હળવા હોય,
એને જ મન થાય
મળવાનું...


આને જ કહેવાય...,

"હળવા - મળવાનું "


_


શણગાર તો શરીર ને હોય સાહેબ...

સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...


_



પડી પડી ને ચડે એનું નામ જ ઝીંદગી બાકી તૈયાર પગથીયા પર ચડતા તો બધાને આવડે છે‼

posted from Bloggeroid

No comments:

Post a Comment