શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું -
2/3yx + 3x (66y + 12x).b = 0
પછી,
વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું -
"આ સમીકરણનું સોલ્યુશન નથી...
પણ,
આ સમીકરણને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ૩ (ત્રણ) માર્કસ મળશે !"
તેઓ એક નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં...
અને કહ્યું -
"શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?"
તે વિદ્યાર્થીએ -
એક પળનો પણ વિલંબ કર્યા વગર...
ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ 'ભૂંસી' નાંખ્યું !
અને કહ્યું -
"પ્રોબ્લેમ સોલ્વ્ડ સર ! "
જેનો કોઈ 'તાળો' જ નથી મળવાનો...
તેની પાછળ સમય કેમ 'બરબાદ' કરવો ?
૩ માર્કસની પાછળ...
97 માર્કસ કેમ ગુમાવવા ??
મોરલ ઓફ મેસેજ :-
જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે...
જેનો કોઈ સાચો 'ઉત્તર' નથી હોતો...
તેનો ઉકેલ (સોલ્યુશન) પણ આ રીતે જ હોઈ શકે છે !
'દુર્લભ' અને 'અપ્રાપ્ય' ત્રણ માર્કસ રૂપી ઘણી બાબતોની પાછળ...
આપણે આપણી 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે !
એ નજીવી (૩%) બાબતોની લ્હાયમાં -
બાકીની 97% ખૂબસૂરત પળો,
જે આપણાં જ આધિપત્યમાં હોય છે...
તેને માણવાનું ભૂલી જઈએ છીએ !!
માટે -
મિત્રો,
જિંદગીની દરેક પળ માણવા માટે -
ક્યારેક 'ભૂંસવા'ની કળા...
આપણે સૌએ આત્મસાત કરવી જરૂરી છે...
|| અથ: શુભમસ્તુ ||

No comments:
Post a Comment