The Truth of Life
બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Friday, January 27, 2012
પાનખર પછી વસંત
પાનખર પછી હંમેશા વસંત આવે છે.
કોયલના ટહુકાર
,
આંબે મંજરી
,
વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં
,
ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે
એટલે જીવનમાં જેવું દુ:ખ આવે તો તેને ગણકારશો નહિ.
એનાં પાંદડાં ખરી જશે અને નવાં સુખનાં કૂંપળ ફૂટશે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment