Wednesday, August 19, 2015

તણખલુ

તણખલુ ઊડીને આંખમાં પડે તો
ડુંગર પણ ઢંકાઈ જાય.
તણખલું એક પછી એક
સુગરીની ચાંચમાં ચઢે તો
કળાત્મક માળો રચાઈ જાય.
જીવન તણખલું બનીને ઊડે તો એ
ખુદ પરમાત્મા બની જાય.

No comments:

Post a Comment