Wednesday, August 19, 2015

જિંદગી

જિંદગી
એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે.
છેડો જેમ નજીક આવે
તેમ તેમ
વધારે ઝડપથી ભાગવા લાગે !

No comments:

Post a Comment