Wednesday, August 19, 2015

પી.એચ.ડી

આપણે
પી.એચ.ડી થઈએ કે ન થઈએ
તે બહુ મહત્વનું નથી,
પરંતુ
આપણું જીવન એ કક્ષાનું હોવું જોઈએ કે

અન્યને
આપણા જીવન પર
પી.એચ.ડી કરવાની પ્રેરણા મળે….

No comments:

Post a Comment