Saturday, December 31, 2016

સમય

આજ કાલ કરતા સમય સરકી જાય છે 
આજની આજમાં જીવી લો આ પળ વીતી જાય છે 
કોણ કે છે બહુ સમય છે મારી પાસે 
પલક ઝપકતા હર પળ વીતી જાય છે 
હર એક ઘડીમાં જીવન જીવી લો 

પતા હાથમાં ગોઠવતા રમત પતી જાય છે 
તું મારું અને આ મારું 
આ મારું મારું કહેવામાં સઘળું છીનવાઈ જાય છે 
કોઈ નથી આપણું બસ આ શ્વાસ અને આ પળ છે આપણી 
દુઃખ અને સુખ નો સરવાળો પણ સમયની બાદબાકી થાય છે 
ફીરકીમાંથી માંજો કાઢતા પતંગ ઉડી જાય છે 
ભમરો આવે છે પ્રેમ કરવા ફૂલને ત્યાં પાંદડી બીડાઈ જાય છે 

આજ આપણે આંબો વાવ્યો સમય લાગશે ઊગવામાં 
કોણ વાવે અને કોણ ખાશે એ કયા સમજાય છે 
આજની આજમાં જીવી લો 
આ સુંદર જીંદગીની પળ વીતતી જાય છે 
સમયને પણ સમજાવવામાં સમય વીતી જાય છે 

@ જ્યોતિ મોદી

Friday, December 30, 2016

👌डाली से टूटा फूल फिर से 🌹
लग नहीं सकता है🌿
🍃मगर🌾
डाली मजबूत हो तो उस पर 🍀
नया फूल खिल सकता है🌼
उसी तरह ज़िन्दगी में 🍁
खोये पल को ला नहीं सकते🌻
🌸 मगर🌺
हौसलें व विश्वास से
आने वाले हर पल को🌴
खुबसूरत बना सकते हैं।
😊🌾🌺🌻🌸🍂💐


જિંદગીમાં જ્યાં સુધી તમે 'યાદ' રાખો છો,

ત્યાં સુધી 'ગઈકાલ' જીવે છે,

અને જ્યાં સુધી તમે 'આશા'રાખો છો,
ત્યાં સુધી 'આવતીકાલ' તમારી રાહ જુએ છે.!

Thursday, December 29, 2016

વર્ષ 2016 ની મહત્વપૂર્ણ ઘટનાઓ

ગત વર્ષ 2016 મા બનેલ સારી નરસી ઘટનાઓની
PDF ડાઉનલોડ કરો.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી
2016 PDF Book વાંચો.

https://drive.google.com/file/d/0B_LgyCG9JGzIb0lpWGY2OXp1WmM/view?usp=drivesdk

Wednesday, December 28, 2016

*परखता तो वक्त है,*
*कभी हालात के रूप मे ,*
*कभी मजबूरीयों के रूप मे,*
*भाग्य तो बस आपकी*
*काबिलियत देखता है !*
*जीवन में कभी किसी से,*
*अपनी तुलना मत करों*
*आप जैसे है, सर्वश्रेष्ठ है

The truth of life

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’

ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’

માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’

ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’

માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘પછી મોડું થતું હતું

એમાં સ્કૂટર બગડી ગયું. માંડ-માંડ રિક્ષા મળી.’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી... એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’

ભગવાન માત્ર હસ્યા.

માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’

ભગવાને પૂછ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ AC ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી. ભગવાન, બધી તકલીફ મને જ. આવું કેમ કર્યું તેં મારી સાથે?’

ભગવાને કહ્યું, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. આજે તારી ઘાત હતી. મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી. અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત. ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત. એટલે ફોન બંધ થયો. તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું ખ્ઘ્માં સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી ! હું છુંને, તને બચાવવા જ મેં આ બધું કર્યું.’

માણસે કહ્યું, ‘ભગવાન, મારી ભૂલ થઈ. મને માફ કરો. આજ પછી ફરિયાદ નહીં કરું.’

ભગવાન બોલ્યા, ‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ. જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે. હું છુંને.’

The truth of life

ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !

કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,
કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.

તીવ્રતા નો’તી દિલે આઘાત ને આનંદની,
પ્રકૃતિનો સ્પર્શ સાચો તે સમે મન પર થયો.

આંધળો વિશ્વાસ કે શ્રદ્ધા નથી હું રાખતો,
કંઇક વેળા તો મને સંદેહ મારા પર થયો !

આગ ઈર્ષ્યાની દઝાડી કે ન કરમાવી શકે,
પ્રેમની શીતળ સુધાથી માનવી જે તર થયો.

રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યાં વિના રહે ?
મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો.

જાઉં શું લેવા અનુભવ જિંદગીનો દર-બ-દર ?
એટલો ઓછો નથી, જે કંઈ મને ઘર પર થયો !

એટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,
જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.

-રતિલાલ ‘અનિલ’

The Truth of Life

*☄तू जिंदगी को जी,*
*उसे समझने की कोशिश ना कर..!*
*☄चलते वक़्त के साथ तू भी चल,*
*वक्त को बदलने की कोशिश न कर.!!*
*☄दिल खोल कर साँस ले,*
*अंदर ही अंदर घुटने की कोशिश न कर..!*
*☄कुछ बाते भगवान् पर छोड़ दे,*
*सब कुछ खुद सुलझाने की कोशिश न कर..!!*

Saturday, December 24, 2016

"समय" "सत्ता" "संपत्ति"
और "शरीर"
चाहे साथ दे ना दे, लेकिन.....

"स्वभाव" "समझदारी"
और "सच्चे संबंध"
हमेशा साथ देते हैं...!!!!

Sunday, December 18, 2016

मुश्किल वक़्त का सबसे बड़ा सहारा है-_
*‘ उम्मीद ‘ !!*
_जो एक प्यारी सी ‘मुस्कान‘ देकर..._
_कानों में धीरे से कहती है-_
_" सब अच्छा होगा!!"_
" માણસ પોતાની ભૂલો માટે ખૂબ સરસ 'વકીલ' બને છે...

જ્યારે બીજાની ભૂલો પર સીધો 'જજ' બની જાય છે....."
*अभ्यास हमें बलवान बनाता हैं* ,
*दुःख हमें इंसान बनाता हैं*,
*हार हमें विनम्रता सिखाती हैं*,
*जीत हमारे व्यक्तित्व को निखारती है*,
*लेकिन सिर्फ़ विश्वास ही है*,
*जो हमें आगे बढने की प्रेरणा देता है*....

*इसलिए हमेशा अपने आप पर और*
*अपने ईश्वर पर विश्वास रखना चाहिए
સંબોધન બદલાય એટલે કઈ
સંબંધ બદલાતા નથી પણ,
હા
સંબંધ બદલાય ત્યારે
સંબોધન અચુક બદલાય જાય છે..
માણસ નું ભવિષ્ય તેના
*સ્વભાવ અને વ્યવહાર* પર
નિરભર હોય છે !!

બાકી...

*મહેનત અને આવડત* તો
ચોરી કરવા આવેલા
ચોરો મા પણ હોય છે......
अच्छा दिल
और
अच्छा स्वभाव दोनो
आवश्यक है।
अच्छे दिल से कई रिस्ते बनेगे और
अच्छे स्वभाव से वो
जीवन भर टिकेगे!
સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ,
ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ ....
આટલું માનવી કરે કબુલ...,
તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ...
जीवन में दो ही लोग
असफल होते हैं
एक वो जो सोचते हैं
लेकिन करते नहीं
दूसरे वो जो करते हैं
पर सोचते नही
मैदान में हारा हुआ फिर
से जीत सकता है
*परंतु*
मन से हारा हुआ कभी
जीत नहीं सकता
आपका आत्मविश्वास ही
आपकी सर्वश्रेष्ठ पूँजी है
જગતમાં બે છોડ એવા છે
કે જે કદી કરમાતા નથી.....
અને એક વખત કરમાય પછી
લાખ કોશિશ કરો,
તોય ફરી પાછા ખીલતા નથી

      એક છે પ્રેમ
   અને બીજો વિશ્વાસ.
*जीवन* में आपसे *कौन मिलेगा,*
ये *समय* तय करेग.
*जीवन* में आप *किस से मिलेंगे,*
ये आपका *दिल* तय करेगा
*_परंतु_*
*जीवन* में आप
किस-किस के *दिल* में बने रहेंगे,
यह आपका *व्यवहार* तय करेगा.
ભૂલો સુધારી રિહર્સલ કરીએ
અને ત્યાંજ સ્કિપ્ટ બદલાઇ જાય

એનું નામ જીંદગી..!!
हर किसी के अन्दर अपनी
"ताकत"और अपनी"कमज़ोरी"
होती है

"मछली"जंगल मे नही दौड़
सकती और"शेर"पानी मे राजा
नही बन सकता.....!!

इसलिए "अहमियत"
सभी को देनी चाहिये....!
जरूरी नही की
हर समय जुबा पर
भगवान का नाम आये

वो लम्हा भी भक्ति
का होता है, जब
इंसान-इंसान के काम आये!!
કાશ ' નકારાત્મક વિચારો ' ને
તાળા મારી બંધ
કરી શકાતા હોત ,
તો કંઇક કેટલાય ' મન '
ખુલી શકયા હોત.....
*મૈ પૂછ્યું જિંદગી ને કે*
*તું આટલી અઘરી કેમ છે*
*તો તે કહે કે*
*લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં*

The Truth of life

તમારાથી કોઈ ડરે નહી તો કોઈ વાંધો નહી
પણ તમારી શરમ રાખે અથવા તો
તમને આદર આપે તો માનજો કે
તમે ધણું મેળવ્યું છે..!
*દરેક ને ખુશ રાખવા માટે* *આપણો સ્વભાવ થિયેટરના*
*સ્ક્રિન જેવો હોવો જોઇએ...*
*જે સફેદ હોવા છતાં તમામ રંગો ને સ્વીકારે છે...*

Thursday, December 15, 2016

== જીંદગી ==

કારણ વગર કઈ પણ અહી બનતું નથી,
કારણ બન્યું એવું મને ગમતું નથી.

વિચિત્રતા કેવી હશે એ બાગની ?
ફળ વૃક્ષને આવ્યા છતાં નમતું નથી!

આશ્ચર્યમાં છે પાનખર ને ઝાડ પણ,
પીળું થયું પણ પાંદડું ખરતું નથી!

બાકી હશે શું આખરી ઈચ્છા કશી ?
તો કેમ આ મડદું હજી બળતું નથી?

આ ભીડ ફેંદીને ઘણો થાકી ગયો,
મારું જ સરનામું મને મળતું નથી.

પર્વતને પણ દુઃખે છે આજે પેટમાં,
પરગટ થયું ઝરણું છતાં ઝરતું નથી.

ક્યાં જીંદગી અટવાઈ? મારો હાથ જો,
રેખાઓમાં ‘મંથન’ નસીબ જડતું નથી!
== મંથન ડીસાકર (સુરત)

Saturday, December 10, 2016

મુશ્કેલીઓ..

રૂ થી ભરેલા કોથળા
જેવી હોય છે.

જો જોયા જ કરો તો
બહુ ભારે દેખાશે..

પણ,
જો ઉપાડી લેશો તો
હળવીફૂલ જ હોય છે...

The Truth of Life

"कदम ऐसा चलो,
कि निशान बन जाये।

काम ऐसा करो,
कि पहचान बन जाये।

यहाँ जिन्दगी तो,
सभी जी लेते हैं,

मगर जिन्दगी जीओ तो ऐसी,
कि सबके लिए मिसाल बन जाये"

The Truth of Life

मैं भले ही वो काम नहीं करता
जिससे खुदा मिले...

पर वो काम जरूर करता हूँ...
जिससे दुआ मिले.....

इंसानियत दिल में होती है,
हैसियत में नही,
उपरवाला कर्म देखता है,
वसीयत नही..

The Truth of Life

जिंदगी में पीछे देखोगे तो *"अनुभव"* मिलेगा...,
जिंदगी में आगे देखोगे तो *"आशा"* मिलेगी...,
दांए-बांए देखोगे तो *"सत्य"* मिलेगा...,
लेकिन अगर भीतर देखोगे तो *"परमात्मा"* मिलेगा...,
*"आत्मविश्वास"* मिलेगा...।

Wednesday, December 7, 2016

એક મંદિરની દર્શન માટેની લાઇનમાં એક સજ્જન ઉભા હતાં, ચહેરે કપડે સંસ્કારી અને સંપન્ન લાગતા હતાં.ગરમી અને તાપ પણ હતો...
એક પુજારી એમની પાસે આવ્યો અને છડેચોક ઓફર કરી સાહેબ અહીં હેરાન ના થાવ અને ૫૦૧ ભરી વીઆઇપી દર્શનનો લાભ લો...!!
પેલા સજ્જને કહ્યુ એક કામ કરો આ ૫૦૦૦ આપુ છું ભગવાનને અહીં જ બોલાવી લ્યોને ... !!
પુજારી અરે એવું કાંઇ હોય ?? કેવી વાત કરો છો..??
પેલા ભાઇ કહે.. અરે નહી તમે આ ૫૦૦૦૦ રાખો અને આ મારા ઘરનું સરનામું ભગવાનને કેજો મને ત્યાં જ દર્શન આપી જાય...!!
પુજારી ... ભગવાનની મજાક કરો છો.. ???
પેલા ભાઇ કહે અમે તો મજાક નથી કરતાં એટલે જ લાઇનમાં ઉભા છીએ ..
પણ તમે તો ઇશ્વરને જ મજાક બનાવી દીધા છે....!!! .
જીવનમાં ગમે તેટલો અધંકાર
હોય છતાં તેમાં
પણ નજર કરતાં રહો, પ્રકાશ
આપનાર કોઇને કોઇ
તારાઓ ચોકકસ દેખાશે જ.
*મોટાઈ એમ જ નથી મળતી,*
*નાના માણસોને પણ માન આપવું પડે છે.*
*સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહિ*
*હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે*
*સપનુ નહી પણ રાત બદલાય છે*
*મંજીલ નહી પણ રાહ બદલાય છે*
*આશા જીવંત રાખજો વાલા*
*નસીબ બદલાય કે ન બદલાય*
*પણ સમય જરૂર બદલાય છે*..
એક મંદિરની દર્શન માટેની લાઇનમાં એક સજ્જન ઉભા હતાં, ચહેરે કપડે સંસ્કારી અને સંપન્ન લાગતા હતાં.ગરમી અને તાપ પણ હતો...
એક પુજારી એમની પાસે આવ્યો અને છડેચોક ઓફર કરી સાહેબ અહીં હેરાન ના થાવ અને ૫૦૧ ભરી વીઆઇપી દર્શનનો લાભ લો...!!
પેલા સજ્જને કહ્યુ એક કામ કરો આ ૫૦૦૦ આપુ છું ભગવાનને અહીં જ બોલાવી લ્યોને ... !!
પુજારી અરે એવું કાંઇ હોય ?? કેવી વાત કરો છો..??
પેલા ભાઇ કહે.. અરે નહી તમે આ ૫૦૦૦૦ રાખો અને આ મારા ઘરનું સરનામું ભગવાનને કેજો મને ત્યાં જ દર્શન આપી જાય...!!
પુજારી ... ભગવાનની મજાક કરો છો.. ???
પેલા ભાઇ કહે અમે તો મજાક નથી કરતાં એટલે જ લાઇનમાં ઉભા છીએ ..
પણ તમે તો ઇશ્વરને જ મજાક બનાવી દીધા છે....!!! .

Saturday, December 3, 2016

*जिन्दगी जब देती है,*
*तो एहसान नहीं करती*
*और जब लेती है तो,*
*लिहाज नहीं करती*

*दुनिया में दो ‘पौधे’ ऐसे हैं*
*जो कभी मुरझाते नहीं और*
*अगर जो मुरझा गए तो उसका*
*कोई इलाज नहीं।*
*पहला –* *‘नि:स्वार्थ प्रेम’*
*दूसरा –* *‘अटूट विश्वास’*
*जो मुस्कुरा रहा है,*
*उसे दर्द ने पाला होगा...,*
*जो चल रहा है,*
*उसके पाँव में छाला होगा...,*
*बिना संघर्ष के इन्सान*
*चमक नहीं सकता, यारों...,*
*जो जलेगा उसी दिये में तो,*
*उजाला होगा...।*

*उदास होने के लिए उम्र पड़ी है,*
*नज़र उठाओ सामने ज़िंदगी खड़ी है*