કલિયુગ નો અંત અને
સતયુગ ની શરૂઆત ના આ
નવયુગ ના મંડાણ માં
ફક્ત ને ફક્ત સદવિચાર દ્વારા
ક્રાંતિ લાવવા તેમજ
વિધાર્થીઓમાં સંસ્કૃતિ તેમજ વેદ નું મહત્વ પ્રસ્થાપિત થાય
તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુસર
તારીખ ૨૮ માર્ચ ૨૦૧૧ ફાગણ માસ ની આઠમ ને રવિવાર ના રોજ યોજાયેલ ગાયત્રી હવન માં
યજમાન થવાનું મને અહોભાગ્ય પ્રાપ્ત થયું ત્યારની તસ્વીર.....
આ ભગીરથ કાર્ય માં ખિસકોલી જેવું યોગદાન થકી
ફક્ત સદવિચારો ને
વહેતા કરી નવયુગમાં ભારતીય સંસ્કૃતિ ને
મહત્વનું સ્થાન અપાવીએ ....
No comments:
Post a Comment