જેમ પાણી નીચે જ વહે છે, ઊંચે જતું નથી – એ કુદરતનો ક્રમ છે, તેમ માણસને સારું થવું ગમે છે, કોઈને નરસું થવું ગમતું નથી. માત્ર શી રીતે એ સિદ્ધિ પોતે મેળવે એની સમજણ નહિ હોવાથી જ આપણને દુષ્ટ તત્વોનો ભેટો થાય છે. જે પોતાના જાત અભ્યાસમાં તલ્લીન થાય છે, તેને એક અદ્દભુત આશ્ચર્ય જોવા મળે છે; દરેકમાં એ પોતાની જ નબળાઈ અને પોતાનું જ સામર્થ્ય જોઈ શકશે.
adabhut........
ReplyDelete