Saturday, June 4, 2011

આજના વિધાથી ને એક ટકોર "પ્રેમ મા પડશો નહી "


બધે પડજો પણ પ્રેમ મા પડશો નહી,
ને જો પડો તો પછી રોદણાં રડશો નહી.

પ્રેમ જેવુ કઈ નથી, છે બધા લાગણીવેડા,
ઇશ્કની ગજલનાં રવાડે ચડશો નહી.

પ્રેમિકા સુખેથી ખાતી હશે ગાજર નો હલ્વો,
ને તમે વીરહમા ભુખે મરતા હશો. 

કામ કઢાવવાના નુશ્ખાં ઘણા હોય છે,
દરેક મિઠા સ્મિત ને પ્રેમ ગણશો નહી,

ભણશો ને ગણશો તો શુખ પામશો,
નહિ તર પછી મફત મા પણ ખપશો નહી

No comments:

Post a Comment