Friday, June 24, 2011

તમારા મિત્રો


જયારે તમને સફળતા મળશે 
ત્યારે તમારા મિત્રોને ખબર પડશે કે 
તમે કોણ છો. 


જયારે તમને નિષ્ફળતા મળશે 
ત્યારે તમને ખબર પડશે 
તમારા મિત્રો કોણ છે

No comments:

Post a Comment