Monday, June 27, 2011

LIFE : જોવાની દ્રષ્ટી

વ્યક્તિને આપણે 
જેવા હોઈએ છીએ 
તે રીતે જોઈએ છીએ, 
હકીકતમાં 
તેઓ જેવા છે 
તે રીતે જોતા નથી 
આથી ગેરસમજુતી થાય છે

No comments:

Post a Comment