બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી,
પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Tuesday, June 21, 2011
The Life : પાનખર પછી હંમેશા વસંત આવે છે.
પાનખર પછી હંમેશા વસંત આવે છે. કોયલના ટહુકાર, આંબે મંજરી, વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં, ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે એટલે જીવનમાં જેવું દુ:ખ આવે તો તેને ગણકારશો નહિ. એનાં પાંદડાં ખરી જશે અને નવાં સુખનાં કૂંપળ ફૂટશે.
No comments:
Post a Comment