’સહન’ અને ‘શોષણ’
એ બે શબ્દ વચ્ચેનો તફાવત બરાબર સમજવા જેવો છે.
એકમાં સ્વેચ્છાએ સહજ સ્વીકાર છે
જ્યારે બીજામાં ખુલ્લું દમન છે.
માતા બાળક માટે કે પરિવાર માટે પોતાનું કંઈક જતું કરીને સહી લે છે,
તો એ ‘શોષણ’ ન કહેવાય.
સહન શક્તિ માણસને ગૌરવ બક્ષે છે.
આ બંને શબ્દો વચ્ચેનો તફાવત સમજ્યા વગર જ
કેટલાક સંગઠનો સમાજસેવા માટે તૂટી પડતા હોય છે !

No comments:
Post a Comment