એક તત્વચિંતક ચાલતો ચાલતો જંગલ માં જઈ ચડ્યો.
મનમાં ચાલતા વિચારને પોતાના મુખ પર લાવી દીધું કે
"જગતમાં આટલું બધું દુઃખ કેમ છે ?"
જવાબમાં
વડલો ધીમું ધીમું મનમાં હસ્યો,
નાનકડા છોડ પર રહેલા ફૂલે થોડું સ્મિત કર્યું,
નદી પણ આ વાત પર હસતી હસતી રમતી રમતી ચાલતી રહી,
પહાડે પોતાની આગવી છટામાં અટ્ટહાસ્ય કર્યું,
આકાશમાં ફરતું વાદળ પણ થોડું મરક્યુ
છેવટે એક નાનકડા પંખીએ હસતા હસતા કહ્યું. :
"દુઃખ ? દુઃખ એટલે શું ? અમને તો ક્યાંય દુઃખ જણાતું નથી, મિત્ર !"
તો શું આપને લાગે છે કે આ દુનિયા માં દુઃખ છે... ના દુઃખ નથી પણ
આપણે હાથે કરીને દુઃખ ઉભું કરીએ છીએ... અને દુઃખી થઈએ છીએ....
એ આપણા હાથની વાત છે કે સુખી થવું કે દુઃખી !!!!!!