The Truth of Life
બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Wednesday, February 15, 2012
LIFE :: સમય બરબાદ કરવો એટલે
જિંદગી જેના વડે બનેલી છે તે છે સમય
.
છતાં આપણે સૌથી વધારે બેદરકારીપૂર્વક જો
કશું વેડફતા હોઈએ તો તે સમય છે
.
સમય બરબાદ કરવો એટલે જીવન બરબાદ કરવું
.
આપણામાંના ઘણા રોજ આ રીતે
‘
આત્મહત્યા
’
કરે છે
.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment