ઘણા લોકોથી કોઈ કાર્ય દરમ્યાન ભૂલ થાય છે, તો પોતાની જાત પ્રત્યે સંકોચ અનુભવતો હોય છે.. તેવા લોકો ને એટલું જ કહેવાનું કે... તમે કાર્ય કરશો તો ભૂલ થવાની છે.. પણ તે થયેલી ભૂલ ફરીવાર ન થાય તે ધ્યાને રાખવાનું છે.. બાકી તો તમે જો કાઈ કરશો જ નહિ તો ભૂલ થવાની જ નથી... માટે ભૂલ થશે તેવી બીક નાં માર્યા કઈ ન કરવા કરતા ભૂલ કરી કોઈ કાર્ય કરતા રહેવું વધુ સારું છે..
મહાન તત્વચિંતક થોમસ હકસલી એ પોતાના વક્તવ્ય માં કહ્યું છે...કે
" કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી."
No comments:
Post a Comment