Monday, June 18, 2012

જીત શું છે?


રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર હોતી કે જીત શું છે?

એ તો માલિકથી અપાતી તકલીફથી દોડે છે.

તો જયારે તકલીફ પડે ત્યારે સમજો,

કે માલિક તમને જીતાડવા જ માંગે છે..!!

No comments:

Post a Comment