Friday, June 15, 2012

Life and Nature


જેમ જન્મ અને મૃત્યુ એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ હાસ્ય અને રૂદ્દન પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી પહેલાં અને પછી એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?

No comments:

Post a Comment