Tuesday, January 17, 2017

*દુખ Auto-update નથી તોય Download થઇ જાય છે..*

*સુખમા Virus નથી તોય Hang થઈ જાય છે..*

*લાગણીઓનુ SD card નથી તોય Storeg થઈ જાય છે..*

*સંબંધમાં Cemero નથી તોય Selfy થઈ જાય છે..*

*જીંદગી Whatsapp નથી તોય Last Seen થઈ જાય છે..*

*માણસ Mobile નથી તોય બદલાઈ જાય છે..*

*

No comments:

Post a Comment