Tuesday, January 17, 2017

*વેરમાં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહ માં હમેશા સાંધો હોય છે...!!!*
*"END" અને "AND"*
*બંને સરખી રીતે બોલાય છે.*
*પરંતુ..*
*એક મા પુરુ કરવાની વાત છે અને બીજા મા જોડવાની કળા છે..*.

No comments:

Post a Comment