Sunday, January 8, 2017

જુવોને આ સ્વીચબોર્ડ.......
ઘરના એક ખૂણામાં
એકલતા અનુભવતું હતું...
હવ નિરંતર ચાર્જરોની હૂંફ
મળવાથી
સંબંધોનાં કનેકશનથી
કેવું જોડાયેલું રહે છે..

No comments:

Post a Comment