કોઈ અનુભવીએ સાચું જ કહ્યું છે કે, ‘જો તમારા સંતાનો મૂરખ હોય તો એને માટે તમારે સંપત્તિ ભેગી કરવાની જરૂર નથી કારણ કે તેઓ તમારી સંપત્તિનો દુર્વ્યય જ કરશે. જો તમારા સંતાનો બુદ્ધિશાળી હોય તો તો તમારે સંપત્તિ ભેગી કરવાની જરૂર જ નથી કારણ કે તેઓ પોતાની બુદ્ધિથી પોતાના નસીબનું કમાઈ જ લેવાના છે.’
ક્યારેક કમાવવાનો મોહ આપણે બીજાના નામે ચઢાવી દેતા હોઈએ છીએ !
No comments:
Post a Comment