ટેલેન્ટેડ રહી જતા,ને જોઇલો નશિબદાર તરી જાય છે..!!
જન્મથી જ પૈસાનો આ સીલસીલો ચાલુ થઈ જાય છે.
એક નો હાઈ ફાઈ હોસપીટલ મા તો ,એક્નો સરકારી મા થાય છે..!!
......અમીરો માટે મીડીયમ ઈંગલીશમા વેઇટ થાય છે,,
ગરીબોને તો સરકારીમા પણ માંડ-માંડ રખાય છે..!!
થાય છે મોટા ત્યારે પણ આજ રમત રમાય છે,,
પૈસા અને લાગવગ થી મોટી ડીગ્રીઓ લેવાય છે,,
ઓહો સરકાર દ્વારા તો ડીગ્રીઓને અંતે એક કરાય છે,,
ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી શોધવા જાય છે..!!!
નથી બોલવુ ને નથી લખવુ કાઈ,છતા બોલાઈ ને લખાય છે,
માત્ર ૧૦૦રુ પાછળ, જનરલ ને પરીક્ષામા પડતા મુકાય છે..!!
બેંકોમા પણ અવારનવાર ઘણી ભરતીઑ થાય છે,,
ઓનલાઈન ના અટપટામા ,લોકો અહી-તહી પીસાય છે..
ઘણા કેનડીડેટ ફોટો અને સહી અપલોડ કરવા ધક્કા ખાય છે,,
જરા ગણતરી કરો, ભેગા થતા પૈસાના વ્યાજે નોકરી અપાય છે..!!
વળી કેવી નોકરી માટે કેવી જાતના પ્રશ્નો પુછાય છે??
અમુકના પરીણામો ગાયબ તો બીજાના સાઈટ પર દેખાય છે..
જાસીની રાણીનો જન્મને મંત્રી નો મેળ ક્યા ખાય છે??
માટેજ નવી ભરતીના લોકો જુના જેવા થાય છે..!!
“લખુ છુ એટલા માટે કે મારા દ્વારા પરીક્ષા દેવાય છે,,
ત્યાતો બહાર કાઢેલ કેન્ડીડેટના ૭૧ કોલ આવી જાય છે..
મને તો આખી સીસ્ટમ મા ઘણી ખામી દેખાય છે,,.....ફેસબુક મિત્ર.......
No comments:
Post a Comment