Thursday, July 9, 2015

જીવન

ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી...
ગજબ છે ઝીંદગી ની રમતો,
આવે જયારે ૩ એક્કા ત્યારે
સામે કોઈ રમતું નથી. —

વ્યસન છોડી દો ,
તો કસરત જ છે .
કોઈને નડો નહી તો
સમાજ સેવા જ છે .
પાપ ના કરો તો ,
પુણ્ય જ છે .
જેના લીધા છે એને ,
પાછા આપીદો તો દાન જ છે .

કેટલુ સરળ છે ઈશ્વર 'ને' માનવું.
પરંતુ,
કેટલુ કઠણ છે ઈશ્વર 'નુ' માનવું ...

No comments:

Post a Comment