ઝોકું "જલેબી" નથી,
તો ય "ખવાય" જાય છે..
આંખો "તળાવ" નથી,
તો ય "ભરાય" જાય છે..
.
ઇગો "શરીર" નથી,
તો ય "ઘવાય" જાય છે..
દુશ્મની "બીજ" નથી,
તો ય "વવાય" જાય છે..
હોઠ "કપડું" નથી,
તો ય "સિવાઈ" જાય છે..
કુદરત "પત્ની" નથી,
તો ય "રિસાઈ" જાય છે
.
બુદ્ધિ "લોખંડ" નથી,
તો ય "કટાઇ" જાય છે..
અને...
.
માણસ "હવામાન" નથી,
તો ય "બદલાઈ" જાય છે.
તો ય "ખવાય" જાય છે..
આંખો "તળાવ" નથી,
તો ય "ભરાય" જાય છે..
.
ઇગો "શરીર" નથી,
તો ય "ઘવાય" જાય છે..
દુશ્મની "બીજ" નથી,
તો ય "વવાય" જાય છે..
હોઠ "કપડું" નથી,
તો ય "સિવાઈ" જાય છે..
કુદરત "પત્ની" નથી,
તો ય "રિસાઈ" જાય છે
.
બુદ્ધિ "લોખંડ" નથી,
તો ય "કટાઇ" જાય છે..
અને...
.
માણસ "હવામાન" નથી,
તો ય "બદલાઈ" જાય છે.
No comments:
Post a Comment