Wednesday, June 29, 2016

એક મંદિરની બહાર લખ્યું હતું

"પાપ કરતા કરતા થાકી ગયા હો તો અંદર આવો,
અંદર બેઠેલો ભગવાન તમને માફ કરતા કરતા હજી થાક્યો નથી"

posted from Bloggeroid

No comments:

Post a Comment