ક્યારેક ઉદાસીની આગ છે જીન્દગી.
ક્યારેક ખુશી નો બાગ છે જીન્દગી.
હસતો અને રડાવતો રાગ છે જીન્દગી.
પણ આખરે તો કરેલા કર્મ નો જવાબ છે …..જીન્દગી.
ક્યારેક ખુશી નો બાગ છે જીન્દગી.
હસતો અને રડાવતો રાગ છે જીન્દગી.
પણ આખરે તો કરેલા કર્મ નો જવાબ છે …..જીન્દગી.
posted from Bloggeroid
No comments:
Post a Comment